SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કરતાં એટલું તે સૂછે છે કે ખરેખર, એ શત્રુઓ બહારના કેઈ પદાર્થ નથી. મહારના શત્રુ હોત તે મને દુઃખ દેતી વખતે નજરે ચડત. મારા શત્રુએ તે મારા ઘરમાં જ ઘર કરી રહેલ છે. ઠીક થયું કે બહાર શોધ કરવાની કડાકૂટ મટી. આશ્ચર્ય એ છે કે આટલા દિવસ લગી તેઓ મને કેમ ન દેખાયા? પણ કયાંથી દેખાય? હું તે આજ લગી તેને શોધવા માટે મારું પિતાનું ઘર છેડી, બીજાના ઘરમાં ભટકતે ફર્યો, તેથી તેઓ મારા ઘરમાં મારા પ્રયત્નને નિરાંતે નાશ કરી શક્યા. ઠીક, પણ હવે મારી એ ભૂલ સુધારૂં, અને બહારથી મિત્ર જણાતા પણ અંદર શત્રુનું કામ કરતા એ વેરીને બરાબર રીતે પિછાણવા હવે બાહ્ય દ્રષ્ટિ બંધ કરું. શ્રી ભગવાને ફરમાવ્યું છે કે “એક કાર્યમાં બે કાર્ય ન થાય.” આ વિચાર કરી આંખ મીંચી મેં અંદર અવકન કર્યું.. તે મને માલમ પડયું કે મારા શત્રુઓ ઘણુ બળવાન છે અને એણે અંદર ભારે ધામધુમ જમાવી છે! મેહરૂપી જમ્બર શત્રુની આાંતરિક જમાવટ આ પ્રમાણે છે. અતર શત્રુ મેહની ત્રાદ્ધિ, અવિદ્યારૂપી નગરીને ત્રણ અજ્ઞાન રૂપ ત્રણ ગઢ છે. એગઢને પ્રકૃતિ રૂપી કાંગરાં છે અને ચાર ગતિરૂપી ચાર દરવાજા છે. એ અવિદ્યારૂપી નગરીની વચ્ચે વચ્ચે અસંયમરૂપી મહેલમાં અધર્મ નામે સભા છે. તે સભામાં ભ્રષ્ટમતિ નામે સિંહાસન ઉપર અતિ પ્રચંડ શરીર ધારણ કરીને મદમાં છકેલે મેહ નામે મહારાજા" બેઠેલો છે. તેણે અનાજ્ઞા નામે છત્ર ધારણ કરેલું છે અને બે પડખે રતિ અરતિ રૂપી બે દાસીઓ હર્ષ શોક રૂપી બે ચામર ઢળે છે.' મેહરાજાએ પાપરૂપી પિશાક ધારણ કર્યો છે, અવતરૂપી મુગટ વગેરે ઘરેણાં પહેર્યા હોવાથી ઝળકી રહે છે. તેની ક્રિયારૂપી. તરવાર મનરૂપી મખમલના મ્યાનમાં ઝળકે છે, અને જતારૂપી . પહેલા ધારા છે. ચાર fકવાર મને
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy