SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭, * * * હાર કરે. (૪) પંચેંદ્રિય જીવઘાતક-એટલે મનુષ્ય, પશુ, વગેરે . પચંદ્રિય જીવને વધ કરે. એ ચાર કારણથી જીવ નરક ગતિમાં ગમન કરે છે. (૫) દગાબાજ (૯) નિબિડ દગાબાજ-એટલે મીઠા ઠગ અથવા ધૂતારે. (૭) મત્સરી-એટલે ગુણને વૈષ કરનારે (૮) કુડ તોલે કુહ માણેએટલે મોટાં તેલે ને માપ રાખે. એ ચાર કમેકને લીધે જીવ તિચિ (પશુ) ગતિમાં ગમન કરે છે. (૯) ભકિ–એટલે દગા રહિત સરળ. (૧૦) વિનીત–એટલે નમ્ર, કમળ હવભાવ અને મળતાવડે. (૧૧) દયાળુ-એટલે દુઃખીને દેખીને કરૂણ કર, યથા શકિત સુખ આપે. (૧૨) અમત્સરીએટલે ગુણાનુરાગી, સની શુભે ઉન્નતિ ઈચ્છનાર. એ ચાર કર્મોથી છવ મનુષ્ય ગતિમાં જાય છે. (૧૩) સરાગ સંયમી એટલે શરીર, શિષ્ય, અને ઉપકરણ " પર મમત્વ રાખનાર સાધુ. (૧૪) સંયમ સંયમી-એટલે શ્રાવક (૧૫) બાળ ત૫રવીએટલે હિંસાયુકત તપ કરનારા અને કંદમૂળ, ફળ આદિ ખાનારા તપસ્વીએ. (૧૬) અકામનિર્જરા–એટલે પરવેશ પણાથી દુઃખ સહન કરી મરનાર. એ ચાર કર્મોથી જીવ દેવગતિમાં જાય છે. (૧૭) જ્ઞાન-એટલે જીવાદિ નવ પદાર્થને જાણે. (૧૮) દેશન-એટલે યથાર્થ શ્રદ્ધાવત. (૧૯) ચરિત્ર–એટલે શુદ્ધ સંયમ પાળવે. (૨૦) ત૫-એટલે જ્ઞાનયુક્ત તપશ્ચર્યા કરવી. એ ચાર કથિી જીવ મોક્ષમાં જાય છે. એ ૨૦ કર્મોમાંથી ધર્મધ્યાની જીવ પ્રથમનાં ૧૬ કર્મો છેડી બાકીનાં ચાર કર્મોનું સાપન કરે છે. સંસારના હેતુ પ૭ છે. ૨૫ કષાય, ૧૫ ગ, ૧૨ અવત, ૧ મિથ્યાત્વ. એ બધા મળી પ૭ હેતુ છે. તેને વિસ્તાર આ પ્રમાણે છે.. ૨૫ કષાય ૧) અને તાનુબંધી કેથ-પથરની ફાડ જે - - - - - - - - - -
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy