SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ હરણને નાશ થાય છે. (૨) ચક્ષુ ઈદ્રિય–કાળ, લીલે, લાલ, પીળે અને વેત રંગ અને રૂપને ગ્રહણ કરવાને છે. એ ઇન્દ્રિયને વશ થવાથી પતંગ જીવ ખુએ છે. (૩) “ધ્રાણેન્દ્રિય – નાકને સ્વભાવ સુગંધ અને દુર્ગધ ગ્રહણ કરવાનું છે. એ ઈદ્રિયને વશ થવાથી ભમરે માર્યો જાય છે. (૪) “રઢિય”—ખાટા, મીઠા તીખા, કડવા અને કસાયેલા રસને ગ્રહણ કરવાને સ્વભાવ જીભને છે. એને તાબે થવાથી માછલું મૃત્યુ પામે છે. (૫) “ સ્પર્શદ્રિય”— એનો સ્વભાવ હલકે, ભારે, ટાઢ, ઉને, લખે, ચીકણે, કમળ, ખડબચડે વગેરે સ્પર્શને ગ્રહણ કરવાને છે. એને વશ પડવાથી હાથીને નાશ થાય છે. હવે જરા વિચાર કરીએ તે જણાશે જે એકેક ઇન્દ્રિયને વશ થનાર જીવનું અકાળ મૃત્યુ થાય છે તે જે પાંચે ઇકિયેના તાબામાં પરાધીન છે તેના શા હાલ થશે! કરેલ કર્મોને બદલે દુર્ગતિમાં જઈને અવશ્ય ભેગવે પડશે. - અજ્ઞાનતાથી જીવ દુઃખ દેનારી ઈદ્રિના વિષયમાં સુખ માને છે એ અતિશય આશ્ચર્ય છે, જુઓ તે ખરા કે (૧) શબ્દ સાંભળવા એ સુખરૂપ હેય તે ગાળે સાંભળવાથી ગુસ્સે શા માટે થાય છે? ગાળની ઉત્પત્તિ અને ગ્રહણ કરવાની જગા એકની એકજ છે. વળી જે ગાળેથી દુઃખ ઉપજે છે તે જ ગાળો જે બાળક, નેહીઓ અગર હાલી સ્ત્રીઓ આપે છે તે સાંભળી ખુશી ઉપજે છે. ૨) રૂપ જોઈને પ્રસન્નતા થાય છે તે અશુચિ જોઈને શા માટે છીટ થાય છે. એ જ અશુચિ કેઈકવાર ચિત્તને પ્રસન્ન કરે એવી ચીજ હતી. અને હજી પણ ભવિષ્યમાં રૂપાંતર પામી આનંદદાયક પદાર્થ બનશે. વળી ખરેખર જે અશુચિથી નાખુશી જ થતી હોય તે સ્ત્રી સંબંધી મહાન અશુચિમાં તે અતિશય મજા ગણાય છે. (૩) દુર્ગધ આવવાથી નાકને શામાટે ફેરવવું. કારણ કે દુર્ગધી પણ એક જાતની ગંધજ છે. રૂપાંતર થતાં તેજ દુર્ગધી સુગંધી રૂપે બનશે. વળી ખરેખર જે દુર્ગધીથી નારાજ હોય તે જે મનુષ્ય લેકની ૫૦૦ જેજન દૂરથી અને શાન દુરીથી મનુષ્ય કે
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy