SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ત્રીજું : રસ્તા શખેશ્વર મધ્યવતી ગામ હાવાથી પગે ચાલીને કે ગાડારસ્તે જનારાઓ માટે સર્વ દ્વિશાઓમાંથી શખેશ્વર જવાના રસ્તા છે. ૧ ૧ આમાંથી કેટલાક રસ્તાએ મારા ‘વિહારવર્ણન’ ભાગ ખીજામાં ધણી માહિતી સાથે આપ્યા છે. જેમકે ૧ રાધનપુરથી માંડવી, સમી, મુંજપુર થઈને શ્રી શંખેશ્વરજીને. ૨ રાધનપુરથી ગોચનાથ, કનીજ, દુધકા, લાલાડા થઈ તે શંખેશ્વરજીને. ૩ રાધનપુરથી નજુપુરા, ગોધાણા, ચંદુર ( નાની ), લેાલાડા થઇને શંખે તેા. ૪ ડીસાથી ભીલડિયા, થરા, ઊણુ, સમી થઇને ખેતા. ૫ પાલણપુરથી પાટણુ, હારીજ, મુંજપુર થઈને શંખેÀા. ૬ ભાયણીથી રાંતેજ, શંખલપુર, ટુવડ, કુંવારદ થઇને શંખેÀા. ૭ ઉપરીઆળાથી માંડલ, દસાડા, વડગામ, પંચાસર થઈને શંખેશ્તે. ૮ ઉપરીઆળાથી પાટડી, દસાડા, પંચાસર થઇને શંખે॰તે. ૯ વઢવાણુ કે પથી ખાણા, પાટડી, જૈનાબાદ, વડગામ, પંચાસર થઈ ને શંખેશ્વરજીનેા. ૧૦ સાંતલપુરથી વારાહી, ગાતરકા, વેડ, રા, ચંદુર ( નાની ) લાલાડા થઈને શંખેશ્વરતા. ૧૧ ઝીંઝુવાડાથી ધામા, આદરિયાણા થઇને શંખેનેા. ‘વિહારવણું ન ’તે। આ બીજો ભાગ ધણું કરીને સં. ૧૯૯૮ માં પ્રગટ થશે.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy