SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ -પ-સ્તોત્ર-સ્ત્રો]– -[૨૩] મન ધર ભાવ અનંત ચરણ યુગ સેવતા, અણુહુર્તે ઈક કેડિ ચતુરવિધ દેવતા. (૧) ધ્યાન ધરું પ્રભુ દૂરથકી હું તાહરે, જલ જિમ લીને મીન સદા મન માહરે; ભવ ભવ તુમહી જ દેવ ચરણ હું સિર ધરું, ભવસાયરથી તાર અરજ આહી જ કરું. (૨) ભૂખ ત્રિષા તપ સીત આતમ એ નવિ સહે; તપ જપ સંયમ ભારતણે નવિ નિરવહે; પણ જિણવરના નામતણી આસત ઘણી, એહિ જ છે આધાર જગતગુરુ અહ્મ મણું. (૩) તુમ દરસણ વિન સામ ભદધિ હું ફિર્યો, સહિયા દુઃખ અનેક ન કારજ કે સર્યો મિલિયા હિવ પ્રભુ મુજ સદા સુખ દીજીચે, ચઉગઈ સંકટ ચૂર જગત જસ લીજીયે. (૪) ચાદવપતિ શ્રીકૃષ્ણતણી આરતિ હરી, સેના કીધ સચેત જરા ઘરે કરી; પરચા પૂરણ પાસ રણ જિમ દીપતો, જયવંત જિણચંદ સયલ રિપુ જીપત. (૫) [૧૯] શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન (રાગ-વેલાઉલ) સુખદાતા સંખેસરે, લખી લીલા આપે અરિઅણુ દલ અલગ કરે, જગમેં જશ થાપે. સુખદાતા (૧)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy