________________
-૫–ોત્રાણિ સભ્યો, ]–
-[ ૨૩ ]
[ ૧૦૨ ]
શ્રી પુણ્યસાગરસૂરિવિરચિત
શ્રી શ ંખેશ્વર પાર્શ્વજિન સ્તવન+ ( ઉડે રે દાસી દીવડીએ અનુયાલ–એ દેશી ) સેવા સપ્તેશ્વરા મહારાજ, આરતિ વિ હરે મનતણી જી મારા રાજ;
સેવે ઇંદ્ર ચંદ નાગે, સેવે મુનિવર અહુર્ગુણ જી મારા રાજ. (૧) કાશી દેસમેં નગર વણારસી નામ, રાજ કરે વ(સ)તિવડા જી મારા રાજ; સઘલા મહિપતિ માંહે સિરદાર, અશ્વસેન મુગટ સમાવડા જી મારા રાજ. (૨) રાણી વામા દેવી નામ, તે તણી કુખે ઉપના જી કુલ ઉદ્ધારણુ તું જિનચં, વંતિ સુરનરપતિ ગુણી જી મારા રાજ. (૩) પહેલી ચાવીસી વારે એ જિનરાજ, દામેાદર નવમા જિનપતિ જી
મારા રાજ.
મારા રાજ.
આષાઢ શ્રાવકે ભરાવ્યા. મહારાજ, શ્રી શખેશ્વર પણ જી મારા રાજ. (૪) સઘલે ઠિકાંણે જઈ જિનરાજ, પછે પ્રથવી પાવન કરી જી
મારા રાજ.
+ લીંબડી જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું.