SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૫-સ્તોત્રાવિસન્તોદ ] -[ ૨૩ ] શ્રી શખેશ્વર પાસજી રે, પ્રભુ દ્યો રિસન જંગદીસ; પ્યારા૦ કરોડીને વિનવે રે, પ્રભુ કૃષ્ણવિજયના સીસ. પ્યારા૦ (૫) [ ૧૦૧ ] શ્રી ન્યાયસાગરવિરચિત શ્રી શખેશ્વર પાર્શ્વજિન સ્તવન ( રાગ કેદારુ : સુમતિ સદા દિલ મઇ ધરુ—દેશી ) સકલ મિલી સેાહાસિણી સ૭ સાલઈ સિણગાર સલૂણી, પરગટ પાસ જિષ્ણુદ સેાહાગી તૂ. પ્રભુ પરતા પૂરવઈ; સેવઈ ઈંદ્ર નરિંદ્ર સેહાગી તું સુખદાઈ, ઘસી કેસર પૂજની ચલી પાસ તણુઈ દરબારી સલૂણી તું સુખદાઇ સંપ્રેસરા. (૧) ( રાગ–કાપી; અલબેલાની દેશી ) કિર કંચન ચૂડી ભલી રે લાલ, જેડ રણુજણુકારિ શિવયણી રે; નાઇ માતા નાચતઈ રે લાલ, તિરાણી અહાર મૃગનયણી રે. તું સુખદાયી સ’ખેસરા રે લાલ, પરગટ પાર્જિનă મુજ સ્વામી રે; તૂ પ્રભુ પરતા પૂરવઇ રે લાલ, સેવઈ ઇંદ્ર નરિદ્ર સિર નામી રે. (૨) (૩) ( કરજોડી આગલી રહી તું સુખ॰ એ દેશી ) કેસર મૃગમદ લેપિનઈ, કંઠે કદલી ડવી માલા રે; ચાંપાવેલિ ગુલામની, સરસ ઘણી સુકમાલા રે. તું સુખ॰ (૪) લીંબડી જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy