________________
-૫-સ્તોત્રાહિ-લોદ ]
[ ૯૧ ] શ્રી રંગવિજયવિરચિત
[ ૨૧૭ ]
શ્રી
શ્રી શખેશ્વર પાર્શ્વજિન સ્તવન* ( મુનિસુવ્રત જિન અરજ હમારી—દેશી ) શ્રી શખેસર સાહિબ વદો, ભવનાં પાપ નિકા રે; અશ્વસેન કુલ કમલ ગુિંદા, વામા માતાના ન ંદો રે. શ્રી॰ (૧) કરુણાકર ઠાકર પ્રભુ મેરા, હૂ સેવક છું તેરા રે; નેહ નીજર કરી સાહિમ મેરે, મેટા ભવના ફેરા રે. આસ કરી આવ્યા દરબારે, તુમ વિષ્ણુ કહેા કુણુ તારે રે; મિથ્યાતમ આતમ દુ:ખદાયી, પ્રભુ વિના કુણુ નિવારે રે. શ્રી૰ (૩) સકલ તીરથના નાયક સ્વામી, પૂરવ પુજ્યે પાયા રે; શ્રી તપગચ્છ નાયક ગુણુલાયક, વિજયજિણુ ંદ સૂરિરાયા રે. શ્રી૦ (૪) સંવત કરસ(શ)ર ગજ શશિમાંહે, શુદ્ઘિ સાત સામવાર રે; શ્રી મહારાજે મેહર કરીને, સહું માજન તેડાવ્યાં રે. શ્રી॰ (૫) વિધિસ્યું સહૂના વેધ મિટાવી, જુગતે લેલા જિમાયા રે; જસ લીધા કારજ વિ સીધા, શ્રી પ્રભુજીને પસાઇ રે; કૃષ્ણવિજય ગુરુ રાયના સેવક, રંગવિજય ગુણ ગાયા રે. શ્રી૦ (૬) [ ૯૨ ] શ્રી શુભવિજયજી શિષ્ય ૫. શ્રી વીરવિજયવિરચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સારકર સારકર સ્વામી શંખેશ્વરા, વિશ્વ વિખ્યાત એકાન્ત આવેા;
* લીંબડી જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું.
(૨)