SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૬ ] [ચશ્વર મદાતીર્થે ધન પખવાડા ધન તે દહાડા, ધન તે ઘડી લયજામ; બીજું સાર સંસારમેં એહી જ જાણું, જે જપિયે જિનનામ. ખીજું॰ (૨) ધન તે ગામાગરવર પટ્ટણુ, પુર સ ંખાધન ઠામ; ખીજું॰ તેહિ જ ભુવન વિમાન અમાન ગુણુ, જિહાં હાય જિષ્ણુવર ઘામ. ખીનું (૩) કષ્ટ ક્રિયા સવિ તુમ વિષ્ણુ નિષ્કુલ, જ્યું ગગને ચિત્રામ; બીજું જે તુમ ચાર નિક્ષેપે ધીઠા, કરણી તસ સસિવ વામ. ખીજું૦ (૪) તુમ આણા વિષ્ણુ તેવે કાંઈ, ભાગ્ય અસંખ બદામ; ખીજુ ં તે ખસીયા પરે હાથ ઘસે નર, દુ:ખ લડે જિમ ગઢ પામ. ખીજુ ં (પ) પાસ સુપ્રેસર પરતાપૂરણુ, પુરુવિયે દશશત ઘામ; શ્રીજી જ્ઞાવિમલ પ્રભુ સંગતિ એહી જ, લાખ કોડી નિધિ દામ. ખીજું (૬) [ ૮૦ ] ૫. નયસાગરશિષ્ય પં. ચારિત્રસાગરરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન અદ્ર પદ્મપ્રિયરૂ પભૂ પર જનવચનામૃત, બ્રહ્મસુતે મમ દેહિ દેહિ વસુધાધવવંદિત; સપ્રેસરપુરવાસ વાસ પાસવ્પહૂ, થુણુસ્યું ભત્તિભરેણુ તેણુ વયણે અવર લહૂ. (૧) * આગરા શ્રી. વિજયધમ લક્ષ્મી જ્ઞાનમંદિરની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy