________________
---સ્તોત્રાદિ ]–
-[ ૧૭ ] ઉત્તારઈ જિન આતિ મંગલ દીપ કી જઈ, શ્રી સંખેસર પાસનાહ પૂજિ ફલ લીજઈ. (૨૩) તું ઠાકર તું માયબાપ તું બંધવ મેરા, તુહ મુહ દેખી મેહ મુજ નું ચંદ ચકરા; હું આવ્યો તુહ ચરણકમલ પરમાણુંદ પામિ, શિવપુર સુંદરરાજ આજ આપો મુજ સામિ. (૨૪) ત્રણ તિલક વિસાલ મન્નલદ્ધિહ નાણી, એહ તણું અક્ષર આદિ લેયો સુહ જાણી; વરમતિ કેલવી આપણી કવિતા અભિધાન, પાસ જિસ સંથણે સારદા ધરિ ધ્યાન. (૨૫) વેદમદનબાણમક્લા(૧૯૫૪)સંવછર અણે, કાર્તિક માસનઈં પઢમ પખિ દીપોત્સવ જાણો; તવન રચઉ મોં સાર ઇંદ્રપુરી માંહિ ચઉમાસઈ, સાંભળતાં સુખ ઉપજઈ ભણતાં ભય નાસઈ. (૨૬)
માહિથિત રૂપ)
(કલશ) શ્રી પાર્શ્વજિણવર અમિત ગુણવર સંથણે મનમોહને, સુર અસુર કિન્નર કેતકીવર વખાણુઈ મહિમા ઘણો; તપગચ્છનાયક સુખદાયક શ્રી વિજયસેનસૂરિસરે, તસ સસ ગણિ જયવિમલ સેવક દિન દિન પતિ
જય જય કરે. (૨૭) - ઈતિ શ્રી પાર્શ્વનાથસ્તવઃ લિખિત: શ્રી ઉત્તમવિજયગણિના. સંવત ૧૭૩૪ વર્ષે ચૈત્રવદિ ૧ દિને વાસા.