________________
T કર ]–
-[ शकेश्वर महातीर्थ-- અશ્વસેન ભૂમિપતિ, કુલ આકાસ વિસાલા રે, દિનપતિ દીપઈ જિનવરૂ, ગુણ ગાઈ મુખી બાલા રે. જય૦ (ર) કમઠ હઠી મદ ભંજને, ત્રીસ વરસ ગ્રહવાસ રે, પ્રભાવતી રાણી સાથી, સુખ વિલસઈ ઉદાસ રે. જય૦ (૩) અવસર લહી લોકાંતિક, કહઈ પ્રભુ સંચમભાર રે, . લીજઈ દાન દેઈ કરી, કીજઈ પર ઉપગાર રે. જય૦ (૪) સરસ મહી કરીવર, દાન મેહ પ્રભુ વરસી રે, ઉત્સવ મહોત્સવ બહુ કરી, સંયમ લીધું હરખી રે. જય. (૫) એકાકી વિચરઈ જિન, તપ તપ વિકરાલ રે, કેવલજ્ઞાન વરી તવ, પ્રતિબંધઈ જન સાલ રે. જય૦ (૬) સમેતશિખર અણસણ કરી, પહુતા મુગતિ મઝાર રે; ભવિજન અહનિશિચિત ધ્યાએ જગિલહેજિમ જયકાર રે.જય(૭) પરતખિ પરત પૂરતે, સૂરત આપદછંદ રે; નાગેન્દ્ર નિ પદમાવતી, સેવ કરઈ આણંદ રે. જય૦ (૮) ગજપતિ સિંહ દવાનલ, સર્પ સમર જલ આદિ રે, જલોદર બંધન ભય ભંજઈ મૃગદળ જિમ હરિનાર્દિકે. જય૦ (૯) વિત્ત ખરચી પૂજા કરે, ભાવ ધરી હિય ઈ ચંગ રે; પાસ વંદન નર જે કરઈ, તે લહઈ સુખ અભંગ છે. જય૦ (૧૦) શ્રી હીરવિજયસૂરિસરૂ, વિમલહરિખ ઉવઝાય રે, તાસ સસ મુનિ ઈમ કહઈ, સેવાદિ તુઝ પાય રે. જય૦ (૧૧)