________________
[૪]–
–[ શ્વર મહાતીર્થધરણંદ્ર ઈમ મહિમા જાણ કરી રે, પ્રતિમા રાખી પાતાલે, કંચનબાલાણુઈ” મેહલી કરી રે, પૂજા કરી અતિસારે આતમા તે નિરમલ કરઈ રે, સુકૃત ભરઈ ભંડારે, સેવા સારઈ જિનતણું રે, ધિન ધિન એદ્ર અવતારે. (૭૭) ધિન ધિન ઐદ્ર અવતાર તે જાણુ, કૃષ્ણ કથા વાત હઈડઇ આં; કુલદેવ્યા આદિ તે થઈ, તુ વસ્યા દ્વારકા જઈ.
જી(૭૮) રાજગૃહિ જરાસંધિ રાજ કરઈ રે, સૂરપુર સમુદ્રવિજય રાજાને, આજ્ઞા માનિઈ જરાસંધ તણું રે, ત્રિણ ખંડ પૃથ્વીપાલે; વસુદેવનઈ કસર્સ્ટ પ્રીતિ ઘણી રે, રહિવું એકઈ ઠામ, કૃષ્ણઈ કંસનઈ મારીઓ રે, સાથિ બલદેવ રાય. (૭૯) સાથિ બલદેવ રાય તે જાણુઈ, ઉચાલા દ્વારિકા આણઈ; બાર જોયણ નયરી તે વાસી, કૃષ્ણરાજ કરઈ તિહાં નાસી.
જી. (૮૦) જરાસંધનઈ જાણ થયું રે, કૃષ્ણ કરઈ છઈ રાજે, છપનકૂલ કેડિ યાદવ મિલા રે, જાણુઈ ઇંદ્ર સમાને; ગઢ મઢ મંદિર માલીયા રે, સેવનમઈ પ્રાસાદે, સાગરદેવ સમરી કરી રે, સમુદ્રઈ દીધુ માગે. સમુદ્રઈ દીધું માગ તે પાણી, જરાસંધિ આવ્યું તિહાં જાણી, નીસાંણિ વલી આ તે થાય, સાહુ સાંચર્યો વાસદેવરાય.
જી. (૨) કૃષ્ણસ્ડ ફ્લેશ માંડીએ રે, જરાસંધ રાજાને, ઘણું દિવસનું યુદ્ધ થયું રે, તુહિ ન આવિ પારે જરાસંધિ મૂકી જરા રે, કટક કર્યું અચેતે, ચિતા ઉપની કૃષ્ણનઈ રે, નેમિનાથિ કહ્યું સંકેતે.