SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦]– – એશ્વર મહાતીર્થગજ રથ ઘોડા પાયક વધીઆ રે, ભુઈન ભંડારે, વામાદેવી રાણુ કુખિ રહ્યા રે, નવ માસ દિન સાતે. (૨૩) નવ માસ દિન સાત તે સાર, પિસ શુદિ દશમિ જનમ અવતાર મધ્ય રાતિ જનમ્યા જગદીશ, ચઉઠિ ઇદ્રિઈ નાખ્યાં શીસ. જી (૨૪) ભગવંતનું જનમ જાણી કરી રે, આવી છપન કુમાર, સુચિ કરમ સઘલાં કર્યો છે, સા પિતાનાં કાજે, ઇંદ્ર આસણ તવ કંપી રે, જેઉ અવધિજ્ઞાને, જન્મ દીઠે શ્રી જિનવ રે, વાગા ઘંટાના. વાગા ઘટનાદ તે પૂરા, ચઉસઠ ઇંદ્ર આવ્યા સવિ સૂર; ખીર સમુદ્રનાં આણ્યાં પાણું, જનમેન્સવ જગદીશનું જાણ. જીરા (૨૪) ચઉસઠિ સુરપતિ તિહાં મિલ્યા રે, અમર ન લાધઈ પારે, મેરનઈ ઇંગિ લેઈ ગયે રે, જનમેન્સવ કરઈ સારે; સમકિત તે નિરમલ કરાઈ રે, સફલ કરઈ અવતારે, માણિક મતી થર ભરિ રે, મુંકઈ જણણી પાસે. (૨૭) મુંકઈ જણ પાસ તે લહઈ, મસ્તકિયુગટ સેહામણે કહીઈ; કાંનિ કુંડલ કટિ હાર, ભાલ તિલક ભઈ બીજા સવિ શૃંગાર. જી. (૨૮) રચનું સઘલી વહી રે, સૂર ઉગે પરભાતે, ચહેરાશી વાજિત્ર વાજિ ખરાં રે, મંગલ ગાઈ નાર્યો, ઘરિ ઘરિ ગુડી ઉછલિ , તલીયાં તોરણ બાર્યો, નાટકીઆ નાટક કરઈ રે, ગંધય ગાઈ ગીતે.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy