SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ -વાપ-સ્તોત્ર-સોહ – – ૨૨ ]. જે મઠ તાપસ હૅલિ ગા કમઠની પરિ આકરે, વલી જરાસિંધી સબલ કીધે કૃષ્ણરાયણ્યું સંગરે; જબ હારિ જાણું જરા મુકી હરિ છપ્પન કોડની, તે સંયેલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણી. મદવારિ ઝરત સબલ સિંધુર સજલ જલધર ગજ્જએ, ઉડ ચંડ પ્રચંડ સુંડા પેખી નરવર ભજ્જએ; કપલમૂલી મત્ત ચઢિઆ ભર્મિતતિ રેલબણી, તે સયેલ સુખકર પાસ નામઈં સમરિ સંખેસર ધણી. (૭) જસ નાદિ ગઈ સહેલ ગણું મસ્ત મયગલ ફુલ્લએ; વર મુખ ગત સુવર્ણ ભેદિ નયન આવર્ત ચલ્લએ; નર લક્ષ બહઇ ઈસ્ય દેખી હરઈ ગંધુરને ધણું, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણું. (૮). જલધિ જલ કર્લોલમાલા ચપલ ચિહુ દિસિ ચલ્લએ; જલજંતુ પીના મીન આકુલ બહંસિ પ્રહણ હલ્લએ, વલી અસિ સંકટ પડયા મનુજા લહઈ કુશલ વધામણી, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણી. (૯) વિકરાલ કાલ કરાલ કેપિ દોહ રસના ચાલતે, વર ફાર ફણધર કુંક મૂકઈ વાય તરૂઅર બાલતો; તે ઈસ્ય દેખી ભીતિ આલઈ પાસ ગોત્ર જપો ગુણી, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણી. (૧૦) આકાશે ઉંચી ઝાલ ઝબકઈ વિકટ તે દાવાનલો, વન જંતુ દેખી કેડી ત્રાસઈ કરઈ ઘન કેલાહલે; ઘનઘૂમ આકુલ થઈ દશ દિશિ પાસ મંત્રની છાંટણી, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણું. (૧૧).
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy