SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ --સ્તોત્ર-િન્યોઃ ]– —[ ૮૧ ] પાંમી તપદવાસ લીલ વિલાસ આવાસ અવનિસ, પરિગલ ધન પાર્વે ભક્તિ સભા ગુણ ગાવું નીસ દીસ. ધરણિધર ધ્યાયે તબ તું આ ગયે ગુર્જર દેસ, મહિમા વઢિયાર પાર અપાર અધિકાર અમરેસ. નામે તુઝ નાસિ, જાઈ ત્રાસી, ચાવા અરિયણ ચોર, દંતી જે દુષ્ટ કેશરિ કષ્ટ રિષ્ટ રણ બહુ સાર; ફણિધર ફેંકાર હાહાકારે આધારે અરિહંત, ભય એતા ભર્જ સામસકર્જ સંખેસર ભગવંત. પાવક પરગે સંતતિ સેગે ભેગે જલભય હોય, પ્રભુ પાસ પ્રતાપે જપતા જાઈ તાપઈ નહિ તસ કેય; પરિવારે પૂરા પૂન્ય પÇરા સાંમસનૂરા લેક, તે પાસ પ્રભાવે સહેજ સ્વભાર્થે પાર્વે સઘલા થેક. મન ગમતા મેવા સાહિબ સેવા દેવા શે નિવમેવ, મહિલા મતિવંતી હેજ હસંતિ ગુણવંતિ ગૃહ હેવ; વલિ વર્જિતદૂષણ વસ્ત્રવિભૂષણ પોષણ શ્રીજિનપાસ, દેશ પરદેશ નામનીવેશે સુવિસેર્સ જસ વાસ. સુણીઓ મેં સાચે રવિ જા કા નહિ ક્રમઘાત, અક્ષર સં ઉજજલ સામસકન્જલ સજલ કામ હાથ; તેહની તું આશા પૂરે પાસા સુવિશ્વાસા શિવ સાથ, તુઝને જે ધ્યાવે બહુ સુખ પાવે પામેં સુખ સનાથ. (૮) (કલશ) સુવિશ્વાસ તાહરે જગ પ્રસારે, જાણતાં છે જિનવરે; માનતાં છે મન્નમેટે, સ્વામી નામ સંખેરે.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy