________________
૫૨૬ઃ વહીવટ અને ચહેરા ]– --- ૩૭ ]
અંતમાં અતિ પ્રાચીન, મહાપ્રાભાવિક, વિMનિવારક અને મનેરથપૂરક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થનું, અનેક ગ્રંથમાંથી સારાંશ લઈને મારી અલ્પમતિ અનુસાર, મેં સંક્ષેપમાં વર્ણન લખ્યું છે, તે વાંચીને સહુદય લઘુકમી મનુષ્ય સમ્યકત્વને નિર્મળ બનાવવા માટે આ તીર્થની યાત્રા–સેવા-ભક્તિ કરવામાં વિશેષ ધૂમત બનશે તે હું મારે પરિશ્રમ સફળ થો માનીશ.
| ૐ શાન્તિઃ શાન્તિઃ શાનિત
સમાપ્ત