SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ ] [ રાદ્રેશ્વર મહાતીર્થે તેની આરાધનાથી સંતુષ્ટ થયેલ સૂર્યદેવે કઇ એક દિવસની મધ્યરાત્રિએ તેને ( સ્વપ્નમાં ) કહ્યું કે–“તારા રોગ અસાધ્ય છે, તેને મટાડવાની મારામાં શક્તિ નથી, પરંતુ જો તું શખેશ્વર પાર્શ્વનાથની આરાધના કરીશ તો તારો રાગ મટશે. ” આથી રાજા દુર્જનશલ્ય બહુ ખુશી થયા અને પરિવાર સાથે શ્રી શંખેશ્વરજી જઈ ત્યાં અમુક સમય માટે પડાવ નાંખી પાતે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવા લાગ્યા. તેમના પ્રભાવથી રાજા દુ નશલ્યના કાઢ રોગ થાડા સમયમાં જ નષ્ટ થયા અને તેની કાયા કંચનવણી થઈ ગઈ. તેથી ખુશી થયેલા રાજા દુ નશલ્યે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવીને દેવિમાન જેવું દેરાસર કરાવ્યું. ( જુઓ સ્તા॰ ૩, ૨૪A, ૨૪B, ૪૬, ૫૦.) '' તોડયું [વા ]વશેઐોયસ્ય પ્રજારાજ: । श्रीमद्देवेन्द्रशिष्येण श्री हेमप्रभसूरिणा ॥ ५७ ॥ इति प्रतिभासर्वज्ञ - त्रैविद्यवृन्दारक - महामंडलेश्वरराणकशल्य-श्रीदुर्जनशस्यदेव - गुरुभिः प्रणतपादश्रीदेवेन्द्रशिष्यैः श्रीहेमप्रभसूरिभिविरचिते त्रैलोक्यप्रकाशे ज्ञानदर्पणापरनाम्नि नव्यताजिके दिन - मास - वर्षार्धकाण्डमण्डलपद्धतिः समाप्ता । e —પાટણ જૈન ભ. ડિ. કા. વા. ૨ ( ગા. એ. સિ. ) इति श्रीदेवेन्द्रसूरिशिष्यश्री हेमप्रभसूरिविरचितमर्घकांडं ॥ • सं. १३०५ माघशुदि १३ गुरौ निष्प [न] मिदं ताजिकं ॥ -વડાદરા–પ્રાચ્યવિદ્યામદિરની ન. ૧૨૦૮૭ સ. ૧૫૪૫ ની હૈ. લિ. પ્રતિ પત્ર ૧૮ ܕܕ
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy