SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ आषाढ शुदि २ शनौ आरासणमांडलिकसुरशंभुः श्रीधारावर्षविजयराजा महं बहडाप्रतिपत्ती श्रे० कुमारसुन भे० सजनेन स्वश्रेयसे श्रीमत्सुमतिनाथबिंबं कारापित प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः । मंगलं महाश्रीः ॥ – સં. ૧૨૫૯ના અષાઢ સુદિ ૨ ને શનિવારે આરાસણના માંડલિક સુરશંભુ અને શ્રીધારાવર્ષના વિજયી રાજ્યમાં મહ૦ બહડાની સેવામાં રહેલા છે. કુમારના પુત્ર સજજને પિતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી. -૦૨] શ્રી પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં બાવીશમી (તેરણ સહિત) દેરીમાંને લેખ स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ शुदि २ शनौ श्रे० गोहडसुत श्रे० श्रीकुमारभार्यालक्ष्मीश्रेयोनिमित्तं तत्पुत्रेण राहुडेन अभिनन्दनबिंब कारापितं सूरिभिश्च प्रतिष्ठितं ॥ –સં. ૧૨૫ત્ના અષાઢ સુદિ ૨ ને શનિવારે છે ગેહડના પુત્ર છે. શ્રીકુમાર, તેની પત્ની લક્ષ્મીના કલ્યાણ માટે, તેના પુત્ર રાહડે શ્રીઅભિનંદનજિનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી. [-૨૦૨] શ્રી પાર્શ્વનાથ ભના મંદિરમાં ત્રેવીસમી દેરીમાંને લેખ– स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ शुदि २ शनौ श्रे०
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy