SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ —સં ૧૧૮૧ ના કાર્તિક સુદિ ૧૫ ને શુક્રવારે શ્રેષ્ઠી સાંબા અને પેઢા શ્રાવકે શ્રીપાર્શ્વનાથ ભ૦ની દેવકુલિકાનું તારણ કરાવ્યું. [ ૨૦-૮૩] શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં પહેલા થાંભલા પરના લેખ ॐ । संवत् १२२३ माघ शुदि ११ गुरौ श्रेष्ठिनेमिभार्या मोहिनिसुतश्रीया वीरदेव श्रीयाभार्या पुंनदेवी सुतजसडू ॥ वीरदेवभार्या धणदेवीसुत पासिलभार्या जासुसुत कुलिचंद्र ॥ [૨૨-૮૪] શ્રીમહાવીરસ્વામીના મદિરના બીજા થાંભલા પરના લેખ— इत्यं (ति) श्री सभार्या पोइणिसुत छाहड सेहड द्वितीयभार्या सामणसुत सावदेव अभयकुमार सेहडभार्या सुषमतीसुत सिवदेव बहुदेव सलखणप्रभृतिश्रेयोर्थं ॥ ——સ૦ ૧૨૨૩ના મહા સુદ્ઘિ ૧૧ ને ગુરુવારે શ્રેષ્ઠી નેમિ, તેની ભાર્યાં મેાહિનિ, તેના પુત્ર શ્રીયા અને વીરદેવ, શ્રીયાની ભાર્યા પુનદેવી, તેના પુત્ર જસડૂ અને વીરદેવની ભાર્યા ધણદેવી, તેના પુત્ર કુલચંદ્ર; એ રીતે જ સડૂની ભાર્યાં પાઈપણ, તેના પુત્રા છાહડ અને સેહડ; જસરૂની સ્ત્રીજી ભાર્યો સામણ, તેના પુત્રા સાદેવ અને અભયકુમાર; સેહડની ભાર્યા સુખમતી, તેના પુત્ર સિવદેવ, બહુદેવ અને સલખણુ વગેરેના કલ્યાણ માટે આ સ્તંભ કરાવ્યેા. [૨૨૦૮૧] મૈં ૨૬૭૧૪ (જૂએ પૃ૦ ૪૩, લે ન’૦ ૨-૨૩)
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy