SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ श्रीअरिष्टनेमिबिबानि कारितानि । मंगलमस्तु समस्तसंघस्य । (*) श्रे०. गांगदेवसुत ऊदलसुता लुणी भगिनि( नी) वयजू सहजू - સતિ જાગૃતિ | સં. ૧૩૪૩ ના માહ સુદિ ૧૦ ને શનિવારે પિરવાડવંશના શ્રેષ્ઠી છાડ, તેના પુત્ર શ્રેષ્ઠી દેસલ, તેની પત્ની દેલ્હી, તેના પુત્રે લક્ષ્મણ, આસધર, દેવધર, સિવધર, અને મયધર, તેમજ સિરધરની પત્ની.......તેના પુત્ર શ્રીગાંગદેવે. પત્ની.......જાથી, જયતુ, તેના પુત્ર લૂણધવલ, વાધૂ, કપૂરેદેવી, તેના પુત્ર કલ્યાણસિંહ વગેરે કુટુંબની વિદ્યમાનતામાં પોતાના અને પિતાના કલ્યાણ માટે ત્રણ કલ્યાણકમાં શ્રીઅરિષ્ટનેમિની. પ્રતિમાઓ ભરાવી. સમસ્ત સંઘનું મંગલ થાઓ. શ્રેણી ગાંગદેવના પુત્ર ઉદલની પુત્રી લૂણી બહેન વયજૂ, સહજૂ, ક-ગઉની વિદ્યમાનતામાં ગાંગી વગેરે.. [૪૨] સં. ૨૩૪ ૪ (જૂઓ પૃ. ૩૧, લેટ નં. ૧૬ ) [૪૨] શ્રીનેમિનાથ ભવ ના મંદિરમાં શ્રી ઋષભદેવ ભ૦ ની મૂર્તિ નીચેને લેખ– ___ॐ । सं० १३४४ वर्षे ज्येष्ठ शुदि १० बुधे श्रीनेमिनाथचैत्ये प्राग्वाटवंशोद्भवेन श्रे० देशलभार्या देल्ही श्रे०लक्ष्मीधरभार्या लक्ष्मसिरि श्रे० आसधर (*)भार्या आसमति श्रे० देधर श्रे० सिरधर
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy