SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ દુઃખદ અને ભયંકર વિશ્વયુદ્ધને લીધે થયેલી અસહ્ય મેધવારી હજુ ચાલુ હોવાથી, આ પુસ્તક છપાવતાં, આમાં સામાન્ય રીતે લાગવું જોઈએ તેના કરતાં ઘણું વધારે ખર્ચ લાગ્યું છે. • આ પુસ્તક છપાવવામાં અમને બિલકુલ સહાયતા મળી નથી, તેથી નિરૂપાયે અમારે પહેલાં કરતાં કિંમત છેડી વધારે રાખવી પડી છે. આ પુસ્તકનું કુલ ખર્ચ બાદ કરતાં જે કાંઈ રકમ વધશે, તે બીજું સાહિત્ય છપાવવાના કામમાં વપરાશે. ' અંતમાં-પૂજ્ય ગુરુદેવ અમને આવું બીજું લેકેપયોગી વધારે સાહિત્ય પ્રગટ કરવાનું સામર્થ્ય આપે, એ જ મહેચ્છા. —પ્રકાશક
SR No.006289
Book TitleAchalgadh Sachitra Aetihasik Varnan
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1948
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy