SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ स्तुतिचतुर्विंशतिका માનસી દેવીને પ્રાર્થના - • • • • માનસી–સ્વરૂપ, સોળ વિદ્યા-દેવીઓનાં નામે. શ્રીશંભવનાથની સ્તુતિ • • શંભવનાથ, સંસારને અરણ્યની ઉપમા, વીતરાગની પ્રાર્થનાનું ફળ, પદ્ય સમીક્ષા, પદ્ય પરત્વે માત્રા-ગણત્રી, આર્યાનું અન્ય લક્ષણ, કાવ્ય-ચમત્કૃતિ. જિનેશ્વરેને આશ્રય કરવાથી પ્રાપ્ત થતું ફળ જિનેશ્વરનાં લક્ષણે, માન અને મદમાં તફાવત, મદનું સ્વરૂપ અને તેના પ્રકારો. જૈન મતનું પ્રાધાન્ય ..” જૈન સિદ્ધાન્તમાંના નયેની અનુપમતા, સાંખ્ય દર્શનની ઉત્પત્તિ, સિદ્ધાન્તને પ્રયત્ન કરનારે એવું વિશેષણ લગાડવાનું કારણ, કાલની મહત્તા, સ્વભાવની પ્રબળતા, કર્મની પ્રૌઢતા,નિયતિની પ્રભુતા, ઉદ્યમની પ્રધાનતા,વ્યાકરણ-વિચાર,પ૦-પરીક્ષા. શ્રીવજશૃંખલાને પ્રણામ - - - - - વજશૃંખલા દેવીનું સ્વરૂપ, અભિનન્દનનાથને પ્રાર્થના - - - - - ગુણ અને ગુણને ભેદભેદ, શ્રીઅભિનન્દન, તીર્થકરને ધ્વનિ, શ્રીઅભિનન્દનને આપેલી સિંહની ઉપમા, વૃત્ત-વિચાર, કુતવિલંબિતનું અન્ય લક્ષણ. સમસ્ત જિનેશ્વરને પ્રાર્થના . . જિનેશ્વરોનું વિશ્વબંધુત્વ, તીર્થંકરનું અલૌકિક ગુરૂત્વ, ગુરૂ-ચતુર્ભાગી, અહિંસાદિક મહાવતે-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, ધર્મ–ચક. આગમની પ્રશંસા ... ... ... .... ... .... આગમ, ઉપચાર, ૪૫ આગમે. શ્રીરહિણી દેવીને નમસ્કાર . . . . ” શ્રીરહિણીનું સ્વરૂપ, પદ્ય-વિચાર. શ્રીસુમતિનાથની સ્તુતિ શ્રીસુમતિનાથ, દમ (ઉપશમ) વિચાર, ભય અને તેના પ્રકારે, પદ્ય-ચમત્કાર, સમસ્ત જિનેશ્વરેને વિનતિ ... ... ... ... ... જિનેશ્વરનું લક્ષણ, ઈશ્વરની મુક્તતા, મુક્ત ઓના પુનરાગમનને અસંભવ, સાંવત્સરિક દાન, સુવર્ણ સિકો, ઘાતવર્જિત પાપને અર્થ, પદ્યચમત્કૃતિ. સર્વજ્ઞના સિદ્ધાન્તનું સ્મરણ . • તીર્થંકરની ગર્ભ-જ્ઞાનિતા, પદ્ય-ચમક,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy