SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ રેકર સ્તુતિચતુર્વિશતિકા [૧૯ શ્રીમ પ્લેકાર્થ સિદ્ધાન્તની પ્રશંસા જે (બાહ્ય તેમજ અભ્યત્તર) તપ અને ઉપશમને નાશ કરતે હવે તેમજ જે અખડિત અજ્ઞાન અને રૂદનને વિસ્તાર કરતે હવે તે કંદર્પ જેનાથી અત્ર નાશ પામે, તે, સુખને અર્પણ કરનાર તેમજ અનલ્પ અજ્ઞાનને અંત આણનારે [ અથવા સૌથી પ્રબલ તર્કને રજુ કરનારે ] એ જિનેશ્વરને સિદ્ધાન્ત (હે ભ! તમને) સંપત્તિ અર્પે.”—૭૫ સ્પષ્ટીકરણ જૈન સિદ્ધાન્તમાં તર્કનું સ્થાન– જૈન સિદ્ધાન્તમાં જેટલે અંશે “તર્ક” પ્રમાણને સ્થાન આપવામાં આવ્યું છે તેટલે અંશે અન્ય સિદ્ધાન્તમાં તેને સ્થાન આપવામાં આવ્યું હોય એમ જોવામાં આવતું નથી. કેટલાક દર્શનકાએ તે “આગમ” પ્રમાણને અત્યંત વજન આપ્યું છે અને તેથી કરીને “વાવાવાક્ય પ્રમા' એ સૂત્ર લજજાસ્પદ બની ગયું છે. જૈન સિદ્ધાન્ત કંઈ “આગમ” પ્રમાણને તિરસ્કાર કરતે નથી (કેમકે આ દર્શનમાં પણ તક–ગમ્ય અને આગમ-ગમ્ય એમ બંને પ્રકારના પદાર્થો માનેલા છે), પરંતુ તે તેનું અનુચિત મહત્વ વધારવા તૈયાર નથી, જોકે કેટલીક વાર એમ જોવામાં આવે છે કે “તર્ક” પ્રમાણથી કેટલીક અતીન્દ્રિય બાબતે સિદ્ધ કરવામાં આવી હોય પરંતુ તે આગમ” પ્રમાણથી બાધિત થતી હોય, તે તે બાબતેને સ્વીકાર કરવા સૈદ્ધાન્તિકના નામથી ઓળખાતે પક્ષ તૈયાર નથી. શીશvમાખણ द्विपं गतो हृदि रमतां दमश्रिया प्रभाति मे चकितहरिद्विपं नगे। वटाहये कृतवसतिश्च यक्षराट् प्रभातिमेचकितहरिद विपन्नगे ॥ ७६ ॥ -रुचिरा ૧ બૌદ્ધ દર્શનમાં “પ્રત્યભિજ્ઞાન ” અને “તને પ્રમાણ તરીકે ગણવામાં આવ્યાં નથી. - ૨ તાર્કિક શિરોમણિ શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રરૂપેલ કેવલજ્ઞાન અને કેવલ દર્શનના ઉપયોગના સમયની અભિન્નતા, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાનની એકતા, સાત નાને બદલે છ નનું અસ્તિત્વ ઈત્યાદિ વાતે કેટલાકને માન્ય નથી.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy