SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ હતુતિચતુર્વિશતિકા [૧૨ શ્રીવાસુપૂજ્યઅર્થાત્ આ છંદમાં મ, ર, ભ, ન, ય, ય અને ય એમ સાત ગણે છે, એટલે કે બધા મળીને એકવીસ અક્ષરે છે. વળી સાતમે, ચંદમે અને એકવીસમે અક્ષરે એમ ત્રણ સ્થલે “ધતિ છે. આ વાત સ્પષ્ટ સમજાય તેટલા માટે આ પદ્યનું પ્રથમ ચરણ વિચારીએ. ' पूज् यश री | वा सु पूज् | या, वृ जि | न जि न | प ते, नू | त ना दित् | य कान ते 156I I 4 जिनराज्य प्रार्थना पूतो यत्पादपांशुः शिरसि सुरततेराचरच्चूर्णशोभा या तापत्राऽसमाना प्रतिमदमवतीहारता राजयन्ती । कीर्तेः कान्त्या ततिः सा प्रविकिरतुतरां जैनराजी रजस् ते यातापत्रासमानाऽप्रतिमदमवती हारतारा जयन्ती ॥ ४६ ॥ -सग्० टीका पूतो यदिति । 'पूतः पवित्रः । ' यत्पादपांशुः ।' यस्याश्चरणरेणुः । 'शिरसि' मूर्धनि । 'सुरततेः' त्रिदशराज्याः। 'आचरत् ' कृतवान् । 'चूर्णशोभा' वासक्षोदश्रियम्। 'या' । 'तापत्रा' तापात् कृतत्राणा । 'असमाना' अनन्यसदृशी । 'प्रतिमदं' प्रतिगतमदं, निर्मदमित्यर्थः । 'अवति' रक्षति । 'इह' अत्र । ' अरता' अप्रतिबद्धा । 'राजयन्ती' शोभया लम्भयन्ती । कीर्तेः' यशसः । ‘कान्त्या' प्रभया करणभूतया । 'ततिः श्रेणी । 'सा' । 'प्रविकिरतुतराम्' अतिशयेन निरस्यतु । 'जैनराजी' जिनराजसम्बन्धिनी। 'रजः' कर्म । 'ते' भवतः । 'यातापत्रासमाना' यातः-अपगतः आपच त्रासश्च मानश्च यस्याः सा। ' अप्रतिमदमवती' अप्रतिम:- अनन्यतुल्यो ૧ વિચારે કૃતધમાં અન્તિમ પધમાં આપેલું બ્રધરાનું નીચે મુજબનું લક્ષણ "चत्वारो यत्र वर्णाः प्रथममलघवः षष्ठकः सप्तमोऽपि ___ द्वौ तद्वत् षोडशायौ मृगमदमुदिते ! षोडशान्त्यौ तथाऽन्त्यौ । रम्भास्तम्भोरुकान्ते, ! मुनिमुनिमुनिभिदृश्यते चेद् विरामो ___बाले ! वन्द्यैः कवीन्द्रः सुतनु ! निगदिता स्रग्धरा सा प्रसिद्धा ॥" અર્થાત–હે કસ્તૂરીની સુગંધથી પ્રસન્ન થયેલી (અમદા) ! જે પદ્યમાં પ્રથમના ચાર અક્ષર તેમજ છઠ્ઠા તથા વળી સાતમા અક્ષરો અને તેવી રીતે સાળમાની ને બે ( અર્થાત ચૌદમા અને પંદરમા ) તથા તેની પછીના બે ( અર્થાત્ સત્તરમા તથા અઢારમા) તેમજ છેવટના બે (અર્થાત્ વીસમા અને એકવીસમા) અક્ષર દીધું હોય અને જેમાં, હે કદલીના સ્તંભ સમાન જંધાવાળી (તરૂણી) સાતમે સાતમે અક્ષરે વિશ્રામ લેવાત હોય, તે પાને હે બાલા ! હે સુન્દરી ! વન્દનીય કવીશ્વરે “સ્રગ્ધરા” એવા પ્રસિદ્ધ નામથી ઓળખાવે છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy