SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સ્તુતિચતુર્વિશતિકા [૭ શ્રીસુપાર્શ્વકરતી થકી એવી જ જિન-શ્રેણિ એક સ્થલેથી અન્ય સ્થલે) વિહાર કરતી હવી, તે મનુ જેમાં સર્વોત્તમ એવી (જિન–શ્રેણિ) ઉપશમરૂપી રસ કરીને યુક્ત એવા [ જન ને હિતકારી એવી તમારી ચિત્ત-વૃત્તિને વિષય બને.”—૨૬ સ્પષ્ટીકરણ જિનેશ્વરની વિકૃત ભક્તિ કેટલાક દેવતાઓ પિતાને ભક્તિભાવ પ્રદર્શિત કરવાની ખાતર જિનેશ્વરે જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં વખતે વખત તેમનાં ચરણકમલની નીચે સુવર્ણનાં નવ કમલે સ્થાપે છે.૧ આમાંનાં બે કમલેની ઉપર જિનેશ્વર પ્રભુનાં ચરણે રહે છે, જ્યારે બાકીનાં સાત કમલ તે તેમની પાછળ પાછળ આવે છે. ભગવાન તીર્થંકર-દેવ ચરણ ઉપાડીને આગળ ધરે કે તરતજ દેવતાઓ બે કમલ આગળ સ્થાપે છે. તીર્થકરનું સાન્નિધ્ય કરનાર દેવેની સંખ્યા| તીર્થંકરની સેવામાં કેટલા દે ઉપસ્થિત થાય છે એ પ્રશ્નના ઉત્તર તરીકે કહેવાનું કે ઓછામાં ઓછા (જઘન્યતઃ) એક કરોડ દેવે તેમનું સાન્નિધ્ય કરે છે. આ વાતની વીતરાગતેંત્ર સાક્ષી પૂરે છે, કેમકે તેમાં કહ્યું છે કે “ધન્યતઃ રિલંડ્યા સેવન્ત સુરાપુરા. મામાખ્યાળું, ન મા શબ્યુલાસો ” – અનુટુપ –ચતુર્થ પ્રકાશ, અન્તિમ લેક, સમ્યકત્વ “या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामति । धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिवमुच्यते ॥" –ગશાસ્ત્ર, દ્વિતીય પ્રકાશ, દ્વિતીય ક. અર્થાત જેને દેવ તરીકે માનવા ન્યા હોય તેમાં દેવત્વ સ્વીકારવું, જેને ગુરૂ એવી સંજ્ઞા આપવી યથાર્થ હોય તેને ગુરૂ તરીકે અંગીકાર કરવા અને જે નામધારી નહિ હેઈ કરીને વાસ્તવિક રીતે ધર્મ એવા નામને લાયક હોય, તેને ધર્મ માન, એનું નામ “સમ્યક્ત્વ' છે, એમ શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે. આ સમ્યકત્વની સરલમાં સરલ અને ટુંકામાં ટુંકી વ્યાખ્યા છે. સમ્યકત્વ કહે કે તત્વાર્થ શ્રદ્ધાન કહે કે વાસ્તવિક તત્વ-દષ્ટિ કહે એ બધું એકજ છે. સમ્યગદષ્ટિ, સમ્યગદર્શન, બધિ એ બધા એકાઈક પય છે. આ સંબંધમાં વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજ કહે છે કે – તરાર્થશા ખ્યાન” –તત્વાર્થાધિગમસૂત્ર, આદ્ય સૂત્ર. ૧ સરખા વસન્તતિલકા નામના પધમાં રચાયેલ ભક્તામર સ્તોત્રને ફરમે બ્લેક.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy