SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ હતુતિચતુર્વિશતિકા [૬ શ્રીપદપ્રમનેને સમર્પણ કર્યો છે આનંદ જેણે એવું ( અર્થાત્ સાપુરૂષને આનંદ-નાયક), તેમજ હર્ષમાં લીન છે દેવની સભા જેને વિષે એવું [અથવા હર્ષથી રમે છે સુરની સભા (માંના, સભ્યનું મન ) જેને વિષે એવું ], તેમજ (કર્મરૂપી) મલથી પીડાયેલ (છ)નું રક્ષણ કરનારું [ અથવા મલિનતાના વિનાશના ભાજનરૂપ ] એવું પઘ–પ્રભનું ચરણ–યુગલ ( હે ભજન ! તમને) હર્ષ ઉત્પન્ન કરે.”—૨૧ સ્પષ્ટીકરણ પદ્મપ્રભ પ્રભુત્વ આ છઠ્ઠા તીર્થકરને જન્મ કૌશામ્બી નગરીમાં થયેલ હતું. શ્રીધર નૃપતિ અને મુસીમા રાણી એ તેમનાં જનક અને જનની થતાં હતાં. આ તીર્થકરના દેહને વર્ણ કમલના જે રકત હતું અને તેની ઊંચાઈ અઢીસે ધનુષ્ય પ્રમાણ હતી. આ દેહની શોભામાં પધનું લાંછન વધારે કરતું હતું. દરેક તીર્થકરની માફક ગૃહસ્થાશ્રમને અંતે ત્યાગ કરી, સિદ્ધ ભગવાનની સાક્ષીએ સામાયિક વ્રત ગ્રહણ કરી, છેવટે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, તીર્થંકરવિષયક કાર્ય સમાપ્ત કરી, ત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ પંચમ ગતિને અર્થાત સિદ્ધગતિને પામ્યા. વૃત્ત-વિચાર આ પદ્ય અને ત્યાર પછીનાં બીજાં ત્રણ પદે પણ સમવૃત્ત” જાતના વૃત્તમાં રચાયેલાં છે. આ વૃત્તનું નામ વસન્તતિલકા છે. આને સિદ્ધતા, સિહોતા, ઈનgવદના ઈત્યાદ્રિ નામથી પણ ઓળખાવવામાં આવે છે. એનું લક્ષણ એ છે કે “કરજોતિ તમના સૌ ” અર્થાત આ છેદમાં ત, ભ, જ, અને જો એમ ચાર ગણે છે અને અન્ય બે અક્ષર ગુર યાને દીર્ઘ છે. એટલે કે આ વૃત્તમાં એકંદર ચૌદ (૧૪) અક્ષરે છે. વિશેષમાં આઠમે અને ચૌદમે અક્ષરે “યતિ” છે. ૧ આ શબ્દ સમ” અને “આય” એ બે શબ્દને બનેલું છે. આમાંના આયને અય “લાભ થાય છે. જયારે “સમ” શબ્દથી “મધ્યસ્થ ભાવ', “સમાન ભાવ” ઈત્યાદિ સમજવામાં આવે છે. આથી કરીને સામાયિક' શબ્દના વિવિધ અર્થો થાય છે. કેમકે “સામાયિક” એટલે “સમાન છે મુક્તિ-સાધન પ્રતિ સામર્થ જેનું એવા જ્ઞાન-દર્શન-ચારિત્રને લાભ છે જેમાં તે; અથવા “મધ્યસ્થ ભાવને લાભ છે જે દ્વારા ત”; અથવા “સર્વ જીવોને સમાન ગણવારૂપ અર્થાત્ શત્રુ અને મિત્ર ઉપર સમભાવ રાખવારૂપ લાભ છે જેમાં ત”. ૨ ગતિ ચાર-છે-(૧) નરક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. “તિર્યંચ” શબ્દથી દેવ, મનુષ્ય અને નરકના છ સિવાયના સમસ્ત જીવે સમજવા. અત્ર જે પંચમ ગતિને ઉલેખ કર્યો છે, તે આલંકારિક છે,. જો કે સામાન્યતઃ સિદ્ધિમાં જવાપણું છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે કમોદયને લીધે નરકાદિક ગતિઓ થાય છે, જ્યારે સિદ્ધિ-ગતિ તે કર્મના ઉદયથી થતી નથી, પરંતુ તે તે સમગ્ર કર્મના ક્ષયથી થાય છે. ૩ આ વસન્તતિલકા વૃત્તનું લક્ષણ શ્રતબોધમાં નીચે મુજબ આપવામાં આવ્યું છે. "आधं द्वितीयमपि चेद् गुरु तच्चतुर्थ यत्राष्टमं च दशमान्त्यमुपान्त्यमन्त्यम् ।। कामावशाङ्कुशितकामिमतङ्गजेन्द्रे! : અર્થાત હે કામરૂ૫ અંકુશ વડે અંકુશમાં આવ્યા છે કામિ (જન) રૂપ જરરાજને જણ એવી હે કાના ! જે કાને પહેલેસ, વળી બીજો તેમજ છે તથા આઠમે, અગ્યાર (દશમા પછીન), તેરમ (છેલલાની પૂર્વે) અને દમે (છેવટને ) અક્ષર ગુરૂ હેય, તે પવને (પતિ ) વસન્તતિલકા કહે છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy