SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સ્તુતિચતુવિંશતિકા [૫ શ્રીસુમતિસુમન !=હે સુસિદ્ધાંતના સ્વામિન્ ! શપથ !=ત્યાગ કર્યો છે ગ્રહને જેણે સુમન (મૂળ સુમત)=સુસિદ્ધાંત વડે. એવા ! (સં૦) તાર=ઉજજવલ, પ્રકાશિત. Tય (વા પા)=તું બચાવ, રક્ષણ કર. વનવતાર !=હે કાંચનના જેવા ઉજજવલ ! રાત (મૂળ ૩ર)=ભયથી. હત (ા )=ગયેલ. શાંતિઃશત્રુ સૂતારે !=ગયેલા છે શત્રુએ જેના એવા! (સં૦) ક્ષતિ–ઉપદ્રવ. મકશમ, ઉપશમ. ==રાત્રિ, નિશા. સા=આપવું. રતિક્ષત્તિક્ષપાતા=શત્રુ તરફથી થતા ઉપતુમ ઉપશમને આપનારાને. દ્રવરૂપી રાત્રિથી. ગથિ ગૃહ, ઉતઃ !( Hin) હે પાલક! શ્લેકાર્થ શ્રી સુમતિનાથની સ્તુતિ હેપ અને કંદર્પથી રહિત (પંચમ તીર્થંકર) હે મનુષ્યના હિતકારી ( જિનેશ્વર)! હે સુસિદ્ધાન્તના (પ્રરૂપક હેવાથી તેના) રવામિન્ ! હે સુવર્ણના સમાન ઉજજવલ (પ્ર)! નષ્ટ થયા છે દુશ્મન જેના એવા હે દેવાધિદેવ) ! ત્યાગ કર્યો છે ગૃહને (અર્થાત્ ગૃહરથાઅમને) જેણે એવા હે (ઈશ) ! હે શત્રુઓ તરફથી થતા ઉપદ્રવરૂપી રાત્રિથી રક્ષણ કરનારા (પરમેશ્વર)! હે (શોભન મતિવાળા) સુમતિ (નાથ) ! તું પ્રશમને આપનારા (મુનિવરોને (સુસિદ્ધાન્તદ્વારા) ભયમાંથી બચાવ.”—૧૭. સ્પષ્ટીકરણ શ્રી સુમતિનાથ સુમતિનાથ એ જૈનેના પંચમ તીર્થંકર છે. એમને જન્મ અયોધ્યા નગરીમાં થયે હતે. સુમંગલા રાણી અને મેઘરથ રાજા એ એમનાં માતપિતા થતાં હતાં. એમના ઊંચના લક્ષણથી લક્ષિત તેમજ સુવર્ણવણી દેહનું પ્રમાણ ત્રણસે ધનુષ્ય જેટલું હતું. એમનું ચાળીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂરું થતાં એ અજરામર પદ પામ્યા. દમ (ઉપશમ) વિચાર દમ કહે કે ઉપશમ કહે કે નિષ્કષાયત્વ કહે એ બધું એકજ છે. કેમકે ક્રોધ, માન, માયા અને લેભ રૂપી ચાર કષાયોને કાબુમાં રાખવા–તેમને રોકી રાખવા–તેમનાથી વેગળા રહેવું એ “ઉપશમ છે. જે કોઈ ઉત્પન્ન થયે કે તરત જ તેને સહચારી માન પણ ઉદ્દભવે છે, અને જ્યાં કોધ અને માનરૂપી ઢંઢ પ્રકટ થયું કે પછી માયા અને લેભ રૂપી ઢંઢને પ્રકટ થતાં વાર
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy