SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ मनस्तुतयः] स्तुतिचतुर्विशतिका સિંહ વનને રાજા છે, તેમ તે ત્રિભુવનના સ્વામી છે. વિશેષમાં કંદર્પરૂપી કુંજરને સંહાર કરવામાં તે તેઓ સિંહ કરતાં પણ ચડિયાતા છે, કેમકે સિંહ તે વર્ષમાં એક વાર પણ વિષયસેવન કરે છે, જ્યારે તીર્થંકર તે તેને સર્વથા તિલાંજલિ આપે છે. वृत्त-विया२ આ શ્લેક અને ત્યાર પછીના ત્રણ લેકે પણ ઇંતવિલંબિત નામના સમવૃત્તમાં રચાયેલા છે. કુતવિલંબિતનું લક્ષણ એ છે કે"द्रुतविलम्बितमाह नभौ भरौ” -वृत्तरत्ना३२. અર્થાત્ આ વૃત્તમાં ન, ભ, ભ અને ૨ એમ ચાર ગણે એટલે બાર અક્ષરો છે." त्व म शु | भान य भि | नन् द न | नन दि ता यम (hr) - समग्रजिनेश्वराणामभ्यर्थना जिनवराः! प्रयतध्वमितामया मम तमोहरणाय महारिणः । प्रदधतो भुवि विश्वजनीनताम् __अमतमोहरणा यमहारिणः ॥ १४ ॥ टीका जिनवरा इति । 'जिनवराः ' जिनवरेन्द्राः । 'प्रयतध्वं ' प्रयत्नं कुरुध्वम् । ' इतामया' गतरोगाः । ' मम तमोहरणाय ' मे अज्ञानापनयनार्थम् । ' महारिणः ' महान्ति अरीणि-चक्राणि धर्मचक्रलक्षणानि येषां ते । 'प्रदधतो' धारयतः, धारयन्तो वा । 'भुवि । पृथिव्याम् । ૧ શ્રુત-બોધ પ્રમાણે કુતવિલમ્બિતનું લક્ષણ નીચે મુજબ છે – "अयि कृशोदरि! यत्र चतुर्थक गुरु च सप्तमकं दशमं तथा। विरतिजं च तथैव विचक्षणै _ 'टुंतविलम्बितमित्युपदिश्यते ॥" અર્થાત- કૃશોદરી ! જે પદ્યના ચોથા, સાતમા તથા દશમા તેમજ બારમા અક્ષરે દીઈ હેય, તેને पडिता ' द्रुतविलमित' हे छे.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy