SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ II શ્રી ધરણેન્દ્ર - પદ્માવતી - પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ 1 શ્રી પાર્શ્વ પદ્માવતી મહાપૂજન પૂજ્ય ગુરૂભગવંત હોય તો વંદન કરી, અનુજ્ઞા માગી પૂજનની શરૂઆત કરવી... I ગુરૂભગવંત પાસે પૂજનની સર્વ સામગ્રી તથા માંડલા ઉપર વાસક્ષેપ કરાવવો... "39 ભૂર્ભુવઃ સ્વધાય સ્વાહા મંત્રથી વાસક્ષેપ મિશ્રિત ચોખા પૂજન ભૂમિ ઉપર નાખી ભૂમી શુદ્ધિ કરવી. 3 વાજતે ગાજતે સિંહાસનમાં પ્રભુજીને પધરાવવા... D બાજોઠ ઉપર કે થાળમાં પાર્શ્વનાથ અને પદ્માવતીનાં પ્રતિમાજી ને સ્થાપન કરવાં... ` મધુરસ્વરે ભાવોલ્લાસ પૂર્વક શ્રી વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા કરવી.. "" अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्रीसिद्धान्त- सुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् || ૧ || (૧) ૐી નમો અરિહંતાન । (૩) ૐી નમો આયરિયાળ 1 (૧) ૐ મૈં નમો નોત્ સવ્વસાહૂળ | (૨) ૐી (૪) ૐ મૈં (૬) ૐ શ્રી નમો સિનાળ । નમો ઉવન્દ્રાયાળું । શ્રી પાર્શ્વનાથાય નમઃ। ૧
SR No.006227
Book TitlePoojan Vidhi Samput 12 Parshwa Padmavati Mahadevi Shreelakshmi Shrutdevi Sarasvati Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy