SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ १४ आं इं उंतं अ आई मृड मृड मृडने सस्वरे निःस्वरे तैरेवं प्राहीयमानेऽक्षतधवलभरैस्त्वां यजे देवि पद्मे ।। ३ ।। ॐ ह्रीँ श्रीपद्मावत्यै अक्षतं समर्पयामि स्वाहा । સજોડે બે થાળીમાં ચોખા લેવા. આ મંત્ર ૧૦૮ વાર બોલી માતાજીનાં ચરણોમાં અક્ષત મૂકવા. ભાવાર્થ : દૈત્યો, દેવેન્દ્રો, યક્ષો અને સિદ્ધો વડે અહંઅહમિલાપૂર્વક તમારા દેહની કાંતિ જેવી કાંતિની પ્રાપ્તિ માટે ત્રણેય સંધ્યાઓમાં ભક્તિપૂર્વક નમન કરાયેલ ચરણોવાળી, “આં ઇંઉં તે અ આ ઈ’ એવા સ્વરયુક્ત બીજાક્ષરો વડે પાપોના સમૂહને નષ્ટ કરનારી તથા ઉપર્યુક્ત બીજાક્ષરોના જપના પ્રભાવથી સમૃદ્ધ થનારી હે દેવી પદ્માવતિ ! અમારાં પાપોનો નાશ કર, નાશ કર. હું શ્વેત સ્વચ્છ અક્ષતો વડે તારી પૂજા કરું છું. पुष्पपूल (नमोऽर्हत..) हा पक्षी बीजगहें, सुरवर - रमणीचर्चितेऽनेकरूपे । को पंवंझं विधेयं धरित - वरकरे! योगिनां योगमार्गे । हं हंसः स्वर्गजैश्च प्रतिदिन-नमिते ! प्रस्तुताऽपापपट्टे । दैत्येन्द्रायमाने ! विमल - सलिलजैस्त्वां यजे देवि पद्मे ! ।।४।। ॐ ह्रीं श्रीपद्मावत्यै पुष्पं समर्पयामि स्वाहा । ૧૦૮ વાર આ મંત્ર બોલી સજોડે ૧૦૮ પુષ્પ ચડાવવાં ४ .
SR No.006227
Book TitlePoojan Vidhi Samput 12 Parshwa Padmavati Mahadevi Shreelakshmi Shrutdevi Sarasvati Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy