SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ધૂપ પૂજા. નમોડર્ણત : ધ્યાનધટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ, મિચ્છત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ ૐ હ્રીં શ્રી... ધૂપ આઘાપયામિ સ્વાહા... સુગંધિ ધૂપ ઉવેખવો. ૫. દીપક પૂજા. નમોડહ૦ : દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુ:ખ હોય ફોક ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાષિત લોકા લોક. ૐ હ્રીં શ્રી....... દીપ દર્શયામિ સ્વાહા... દીપક ધરવો. ૬. અક્ષત પૂજા. નમોડહ૦: શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંધાવી વિશાલ. પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ ઝંઝાળ. ૐ હ્રીં શ્રી... અક્ષત સમર્પયામિ સ્વાહા.. અક્ષતનો થાળ ધરવો સિદ્ધશિલાદિ યુક્ત સ્વસ્તિક કરવો.. ૭. નૈવેધ પૂજા. નમોડહ૦ : અણાહારી પદ મેં કર્યા વિગ્રહ ગઈ. અનંત, દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત. ૐ હ્રીં શ્રી. નૈવેદ્ય સમર્પયામિ સ્વાહા.. વિવિધ નૈવેધનો થાળ ધરવો... ૮. ફળ પૂજા. નમોડહ૦ : ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, પુરૂષોત્તમ પૂજી કરી, માગે શિવફળ ત્યાગ. ૐ હ્રીં શ્રી... ફલાનિ સમર્પયામિ સ્વાહા... વિવિધ ફળોનો થાળ ધરવો.
SR No.006227
Book TitlePoojan Vidhi Samput 12 Parshwa Padmavati Mahadevi Shreelakshmi Shrutdevi Sarasvati Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy