SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (સંગ્રામમાં દોડતા અશ્વો અને હાથીઓની ગર્જનાઓને લીધે ભયંકર ઘોષવાળું એવું રાજાઓનું બળવાન સૈન્ય પણ ઉગતા સૂર્યના કિરણોની શિખાઓ વડે નષ્ટ થયેલા અંધકારની જેમ આપના કીર્તન-નામ સ્મરણ-માત્રથી નાશ પામે છે.) ४४ નમોહ૦ ૩૯ કુંતાગ્રભિન્ન ગજ શોણિત વારિવાહ, - વેગાવતાર તરણાતુર યોધભીમે | યુદ્ધ જયં વિજિતદુર્જય જયપક્ષા, - વત્પાદપંકજ વનાશ્રયિણો લભતેTI ૩૯1. ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો મહુઆસવીણ I મંત્ર : ૐ નમો ચક્રેશ્વરીદેવિ ચક્રધારિણિ જિનશાસન-સેવાકારિણિ ક્ષદ્રોપદ્રવ વિનાશિનિ ધર્મશાન્તિ-કારિણિ નમ: શાન્તિ કુરુ કુરુ સ્વાહા | ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રી આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી યુદ્ધોનો ભચ દૂર થાય, તથા રાજ્ય તરફથી ધનનો લાભ થાય. ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ઘમરા
SR No.006224
Book TitlePoojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy