SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સમગ્ર વિશ્વને ભરખી જવાની ઈચ્છાવાળા અને સામે આવતા એવા દાવાનલને આપના નામનું કીર્તનરૂપી જળ સંપૂર્ણપણે શાંત કરે છે.) નમોડર્હત્ ૩૭ રકતેક્ષણ સમદ કોકિલ કંઠનીલં, ક્રોધોદ્ધતં ફણિન મુત્ફણ માપતન્તમ્ | આક્રામતિ ક્રમયુગેન નિરસ્તરશંક, - સ્વન્નામનાગદમની હ્રદિ યસ્ય પુંસઃ ||૩૭|| ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો ખીરાસવીણું । મંત્ર : ૐ નમો શ્રાઁ શ્રી ભ્રૂ શ્રઃ જ્લદેવિ કમલે પદ્મહદનિવાસિનિ પદ્મોપરિસંસ્થિતે સિદ્ધિ દેહિ મનોવાંછિત કુરુ કુરુ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સર્પનો ભય દૂર થાય, સર્પનું ઝેર નાશ થાય. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૪૨
SR No.006224
Book TitlePoojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy