SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ નમોડહંત ૨૧ મન્થ વર હરિહરાદય એવ દષ્ટા, દષ્ટપુ ચેષ હૃદયં ત્વયિ તોષમેતિ | કિં વીક્ષિતેન ભવતા ભુવિ ચેન નાખ્ય, કશ્વિમનો હરતિ નાથ ! ભવાનરેડપિ |૨૧II. સદ્ધિ ૐ હ્રીં અહં નમો પણહસમણાણું , મંત્ર : જી નમઃ શ્રી મણિભદ્ર-જય-વિજય અપરાજિતે સર્વસૌભાગ્યે સર્વસૌખ્ય ફર ફર સ્વાહા! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી લોકો વશ થાય તથા સુખ અને સૌભાગ્ય વધે છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (પ્રત્યક્ષ એવા તમારા દર્શન વડે પૃથ્વીને વિષે અન્ય કોઈ પણ દેવ ભવાંતરમાં પણ મારા મનનું હરણ નહિ કરે. કેમકે હે સ્વામિન ! વિષ્ણુ, શંકર આદિ દેવોને જોયા (અને જાણ્યા) તે એક સારી વાત હોવા છતાં પણ મારું હૃદય તો તમારામાં જ સંતોષને પામે છે.)
SR No.006224
Book TitlePoojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy