SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શિવ ગત ભર્તરિ વીર નાથે, યુગપ્રધાનત્વ-મિહેવ મતા પટ્ટાભિષેકો વિદધે સુરેન્દ્ર , સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ૮ કૈલોક્ય બીજ પરમેષ્ઠિબીજં, સજ્ઞાન બીજે જિનરાજ બીજમ્, યજ્ઞામ ચોક્ત વિદધાતિ સિદ્ધિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ૯ શ્રી ગૌતમસ્વાષ્ટક માદરેણ, પ્રબોધ કાલે મુનિ પુગવા યે પઠન્તિ તે સૂરિપદં સદૈવા-નન્દ લભત્તે સુતરાં ક્રમેણ ૧૦ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમગુરૂરૂપાય સૂરિમંત્ર રચનાકારકાય, દ્વાદશાંગી ગુંફ્લાય શ્રી વીર પટ્ટોબર ભાસ્કરાય અનંતલબ્લિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને ફલં યજામહે સ્વાહા.... ૩. મંત્ર વિધાન આ વિધાન મહાન પ્રભાવશાળી છે. વિશિષ્ટ અનુભૂત વિધાન છે. આનું જબ્બરજસ્ત મહત્વ છે. શાન્તિપૂર્વક અને ભાવોલ્લાસથી કરાતું આ વિધાન પૂર્ણ શાન્તિ આપે છે.. સદ્ધિ-સિદ્ધિ કલ્યાણકારક મનવાંછિત પૂરક વિશિષ્ટ વિધાન.... * નીચેના મંત્ર ૧૦૮ વાર બોલવા પૂર્વક આ વિધાન કરવાનું છે. * એક જણ સુગંધી વાસક્ષેપથી પૂજા કરે... ૧૩
SR No.006222
Book TitlePoojan Vidhi Samput 07 Gautamswami Mahapoojan Vidhi Rushimandal Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy