SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજન કરવાના છીએ તે ભૂમિ શુદ્ધિ આદિના મંત્રો – (૧) પૂજન ભૂમિની આજુબાજુના વાયુમંડલને શુદ્ધ કરવા માટે વાયુ-કુમાર દેવને વિનંતિ. ॥ॐ हीं वातकुमाराय विघ्नविनाशकाय महीं पूतां कुरू कुरू स्वाहा ।। ડાભ (દર્ભ)ના ઘાસથી ભૂમિનું પ્રમાર્જન કરવું. (૨) પૂજન ભૂમિ ઉપર સુગંધિ જળનો છંટકાવ કરવા માટે મેઘકુમાર દેવને વિનંતિ.... ||ॐ हीं मेघकुमाराय धरां प्रक्षालय प्रक्षालयहूँफुट् स्वाहा ।। ડાભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું. (૩) પૂજન ભૂમિની વિશેષ શુદ્ધિ માટે ભૂમિ દેવતાને વિનંતિ. || ॐ भूरसि भूतधात्रि सर्वभूतहिते भूमिशुद्धिं कुरू कुरू स्वाहा । ભૂમિ ઉપર ચંદનનાં છાંટણાં કરવાં ! (૪) મંત્રનાન વિવિધ તીર્થોનાં નિર્મળ જળ વડે રનાન કરતા હોઈએ તેવા ભાવ સાથે. ||ॐ नमो विमलनिर्मलाय सर्वतीर्थजलाय पांपांवां वां इवीं क्ष्वी अशुचिः शुचिर्भवामि स्वाहा।। આ મંત્ર બોલી સવગે ભાવથી સ્નાન કરવું.
SR No.006221
Book TitlePoojan Vidhi Samput 06 Vissthanak Mahapoojan Vidhi Shatrunjay Mahatirth Mahapoojan Vidhi Arhad Abhishek Mahapoojan Vidhi Munisuvratswami Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy