SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ “पञ्चज्ञान०” दीपपूजा ।) જ દેવદૂષ વસ્ત્ર હાથમાં લઈને શ્લોક બોલી પ્રભુજીના ખભા ઉપર મૂકવું. (વસંત ) त्यक्ताखिलार्थवनिता-सुतभूरिराज्यो, निःसंगतामुपगतो जगतामधीशः । भिक्षु-भवन्नपि स वर्मणि देवदूष्य,-मेकं दधाति वचनेन सुरासुराणाम् ।। જ ષસ ભોજનના બે થાળ લઈને હથેળીમાં પાણી લઈને એક થાળ ઉપર છંટકાવ કરવો. सर्वप्रधानसद्भूत, देहि देहं सुपुष्टिदम् । अन्नं जिनाग्रे रचितं, दुःखं हरतु नः सदा ।। જ હથેળીમાં પાણી લઈને બીજા થાળ ઉપર છંટકાવ કરવો. भोः भो सर्वे लोकपालाः सम्यग्दशः सुराः । नैवेद्यमेतद् गृह्णन्तु भवन्तो भयहारिणः ।। ૨૭ પેજ નં. ૧૪ મુજબ સાત દિવાની આરતી અને મંગળ દિવો કરવો. ત્યારબાદ નમુહૂંણ અને धूप सने : श्रीखंड-कर्पूरकुरंगनाभि,- प्रियंगु-मांसीनत-काकतुंडैः ।। जगत्त्रयस्याधिपतेः सपर्या,-विधौ विदध्यात् कुशलानि धूपः ।।
SR No.006219
Book TitlePoojan Vidhi Samput 04 Arhad Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy