SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અરણ્યના આશ્રમમાં કેટલીક અવિસ્મરણીય ક્ષણા આપણા જીવનના પચાંગમાં સાનેરી અક્ષરે અંકિત થાય છે. મેં મહર્ષિના હાલમાં પ્રવેશ કર્યા ત્યારે, એ વખતે મારા જીવનમાં એવી જ ક્ષણુ આવી પહેાંચી. મહર્ષિ રાજની જેમ એમના કાચના મધ્યભાગ પર બિછાવેલા ભવ્ય ને સુંદર વ્યાઘ્રચર્મ પર બેઠેલા. હાલમાં બધે જ ચિત્તાક ક ઉત્તેજક ધૂપની ખુશા ફેલાવતી અગરબત્તીએ એમની પાસેના એક નાના ટેબલ પર સળગી રહેલી હતી. મેં એમની પહેલી વાર મુલાકાત લીધી ત્યારે એ અનેરા અવસર પર આત્માના ઊંડાણમાં વિલીન થઈને સમાધિદશામાં ડૂબી જઈને એ મનુષ્યાથી દૂરના પ્રદેશમાં પહેાંચી ગયેલા. પરંતુ આજે એમની દશા એવી ન દેખાઈ. એમની આંખ આ દુનિયાદન કરતી સ્પષ્ટ રીતે ઉધાડી હતી. મેં એમને પ્રણામ કર્યાં એટલે એમણે મારા પર સમજપૂર્વક દષ્ટિપાત કર્યા, અને એમના મુખ પર મારા સત્કારનુ` માયાળુ સ્મિત ફરી વળ્યું. ઘેાડા શિષ્યા એમના ગુરુથી ઘેાડા સન્માનસૂચક અંતરે જમીન પર બેઠા હતા. એ સિવાય વિશાળ હોલ ખાલી હતેા. એક શિષ્ય પખા ખેચતા હતા. ભારે હવામાંથી એ પખા ભારે સુસ્તી સાથે ધીમેધીમે કર્યા કરતા. મારા હૃદયમાં એ ભાવ કાયમ હતા કે હું એક શિષ્ય તરીકેનું સ્થાન ગ્રહણ કરવાની ક્ચ્છાથી આવ્યા છું અને મહર્ષિના નિય
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy