SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ એ ક અદ્ભુત મુલાકાત કાંટ્ એટલા મહાન અને ધર્માચાર્ય જેવા ડાઘા દેખાવા માંડવા કે વાત નહિ. દૂરના જંગલના ગામડાની ગરીબ ઝૂંપડીમાંના એમની આજુબાજુના વાતાવરણથી એ ઉપર ઊઠી ગયા હોય એવું લાગવા માંડયું. દીવાલના ઉપરના ભાગમાંથી મે` પહેલી જ વાર એક ગરાળીને અમારી તરફ તાકતી જોઈ. એની મણુકા જેવી આંખ અમારા પર મંડાઈ રહી, અને એનું વિલક્ષણ આકૃતિવાળું માં એટલું બધું વિચિત્ર લાગવા માંડયું કે જાણે એ મારી તરફ દુષ્ટતાપૂર્વક દાંતિયાં કરતી ન હોય ! આખરે ચ'ડીદાસે ખાલવાનું શરૂ કર્યું... : જ્ઞાનનાં ચળકતાં રત્નાથી હું સુશોભિત નથી તેાપણુ, મારા શબ્દો તમે સાંભળશો તે તમારી મુસાફરી નિષ્ફળ નહિ જાય. તમે તમારી ભારતીય સફર જ્યાંથી શરૂ કરી છે તે જ સ્થળમાં પાછા જા અને નવા ચંદ્રના ઉદય થશે તે પહેલાં તેા તમારી કામના પૂરી થશે.’ . ( તમે એવું કહેવા માગેા છે કે હું મુંબઈ પાછે જાઉં ? ' તમે બરાબર કહો છે.' મને મૂંઝવણ થઈ, એ મિશ્રાતીય, અપશ્ચિમી શહેરમાં મારે માટે શું હોઈ શકે ? ' પરંતુ મારી શોધમાં સહાય કરે એવુ મને ત્યાં કશું જ નથી દેખાયું.’ મે` વિરોધ કર્યો. ચંડીદાસે મારી તરફ શીતળ દૃષ્ટિએ જોવા માંડયુ " ત્યાં તમારા મા છે. એ માગે જેટલા જલદી ચાલી શકાય એટલા જલદી ચાલવા માંડેા. વખત જરા પણ બરબાદ કર્યા વગર આવતી કાલે મુબઈ જવા ઊપડી જામે.’ ? ‘ તમારાથી એટલું જ કહી શકાય તેમ છે ? 6 વધારે કહી શકાય, પરંતુ એ જાણવાનું કષ્ટ મેં નથી ઉઠાવ્યું.’ એ પાછા શાંત થયા. એમની આંખ પ્રશાંત પાણીની પેઠે હાવભાવ વગરની અથવા અચળ બની ગઈ. એકાદ ક્ષણ પછી એ ખેાલ્યા : • આવતી મકરસંક્રાંતિ પહેલાં તમે ભારત છેાડીને પશ્ચિમના દેશોમાં પાછા ફરશો. અમારી ભૂમિ છેડશો તે જ વખતે તમારા
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy