SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ કરદ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં એમના ઘરમાં હિન્દુસ્તાનનું ડહાપણુ એકઠું થયું છે. ભારતની મેાટા ભાગની ગુપ્ત વિદ્યાએ એ સંસ્કૃત પ્રથામાં અને જૂની હસ્તપ્રતાની હારમાળાનાં લગભગ દુષ્ય જેવાં પૃષ્ઠમાં શું સાચેસાચ સમાયેલી હશે ? અમે અમારી ખુરશી પર પાછા ફર્યા ત્યારે એમણે મને કહેવા માંડયું : · · એ હસ્તપ્રતા ને ગ્રંથા ખરીદવામાં મારું લગભગ બધુ... જ ધન ખરચાઈ ગયુ` છે. એમાંના કેટલાક તે! દુભાવાથી એમને માટે મારે મોટી કિંમતેા ચૂકવવી પડી છે. એને લીધે હું આજે ઘણા જ ગરીબ બની ગયા છુ.’ " એમાં કયા વિષયાના સમાવેશ કરવામાં આવ્યા છે? " • એમાંથી ઘણા યાતિષને લગતા છે, જ્યારે બીજા કેટલાકમાં માનવજીવન તથા દૈવી રહસ્યાના ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' ત્યારે તમે શું તત્ત્વજ્ઞાની પણ છે ? ’ એમના પાતળા ચહેરા પર આછું સ્મિત ફરી વળ્યુ.... " જે માણસ સારા તત્ત્વજ્ઞાની નહિ હૈાય તે નબળા જ્યોતિષી પુરવાર થશે. ' મને માફ કરજો, પરંતુ હું આશા રાખું છું કે તમે એ બધા ગ્રંથાનું વધારેપડતું વાચન નહિ કરતા હેા. તમને હું પહેલવહેલા મળ્યા ત્યારે તમારી ક્રીકાશ જોઈને મને અખા થયેલે.' . એમાં નવાઈ જેવું કશું નથી.' એમણે શાંતિથી ઉત્તર આપ્યા : મેં છ દિવસથી ભેાજન નથી કર્યું.' " મેં એનું કારણ પૂછ્યું. ‘ એની પાછળ પૈસાનું કારણ નથી. જે બાઈ રાજ મારી રસાઈ બનાવવા આવે છે તે માંદી છે. એ છ દિવસથી નથી આવી. • તા પછી કાઈ બીજી ખાઈને કેમ નથી ખેાલાવતા ?”
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy