SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ : શ્રીગકૌસ્તુભ [[ પાંચમી त एव मुक्ता भवपाशबंधै नान्ये तु पारोक्ष्यकथाभिधायिनः "॥ અર્થજે પુરુષ ઘટપટાદિ બાહ્યપ્રપંચને તથા ત્રાદિ ઈદ્રિય, ચિતતું ને હું ઈયાદિ આંતરપ્રપંચને ચિદાત્માને વિષે વિલય કરીને સમાધિસ્થ થાય છે તેજ પુરુષ જન્મમરણરૂપ સંસારનાં બંધનથી મોક્ષને પ્રાપ્ત થાય છે, કેવલ પરોક્ષ આત્મતત્વના વક્તા તથા શ્રેતા મેને પ્રાપ્ત થતા નથી. વળી પર ચો: પ્રત્યુત્ત: ” એ વેદાંતદર્શનના સૂત્રથી શ્રીવ્યાસજીએ તથા તેપરના શારીરકભાષ્યથી શ્રીભાષ્યકારે વેગનું ખંડન કર્યું છે એમ પૂર્વે જે શંકા કરી છે તે શંકા પણ પૂર્વાપરને પૂરો વિચાર કર્યા વિના કરી છે, કારણકે આ સૂત્રમાં જે વેગનું ખંડન કરેલું છે તે ઈશ્વર તટસ્થ છે, પ્રકૃતિ સ્વતંત્રપણે આ જગતનું કારણ છે, જીવથી ઈશ્વર ભિન્ન છે, અને છ (પુરુષો) ઘણા છે, એ વેદાંતમતની વિરુદ્ધ જે યોગશાસ્ત્રને સિદ્ધાંત પ્રતીત થાય છે તેનું જ ખંડન કરેલ છે, યમનિયમાદિરૂપ અષ્ટાંગયોગનું ખંડન કરેલું નથી. શ્રીનારાયણતી પણ નીચેના લેકથી એજ વાત નિરૂપણ કરી છે – સ્વાતંત્ર્યસચવમુર્વ પ્રધાને, सत्यं च चिभेदगतं च वाक्यैः । व्यासो निराचष्ट न भावनाख्यं, योगं स्वयं निर्मितब्रह्मसूत्रैः । अपि चात्मप्रदं योगं व्याकरोन्मतिमान् स्वयम् । भाज्यादिषु ततस्तत्र आचार्यप्रमुखैर्मतः ॥ मतो योगो भगवता गीतायामधिकोऽन्यतः । . कृतः शुकादिभिस्तस्मादत्र संतोऽतिसादराः॥ અર્થ –ગશાસ્ત્રમાં જે પ્રકૃતિનું સત્યપણું તથા સ્વતંત્રપણું તેમજ જીવનું ઈશ્વરથી પૃથફણું અને નાનાપણું માનેલ છે તેનું જ પિતાના રચેલા બ્રહ્મસત્રમાં શ્રીવ્યાસજીએ ખંડન કરેલું છે, ભાવનારૂપ જે
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy