SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ * **, *, *, ** ' ક' ' પ્રભા] યોગના પૂર્વપક્ષેનું નિરાકરણ સ્વરૂપ તમે અમૂર્ત માને છે તે તેને નિરવયવ પણ માનવું જોઈએ. નિરવવવ સૂક્ષ્મતમ પદાર્થ વ્યાપક હે જોઈએ, તે એકદેશી હેય નહિ સિદ્ધ આકાશ માં રહે છે, ને આકાશથી સિદ્ધનું સ્વરૂપ સ્કૂલ છે એમ જે તમે કહે છે તેમાં પણ દેષ આવે છે કેમકે સિહનું અધિકાન જે આ શ તે સિદ્ધથી વિશેષ સ્થાયી ને અધિકારી ઠરે છે, જે તમને ઈષ્ટ નથી, માટે નિરતિશય વ્યાપક, સૂકમતમ ને સર્વ દશ્ય પ્રપંચનું અધિકાન જે બ્રહ્મ છે તેજ પિતાનું સ્વરૂપ છે એમ સમજાઈ પિતાના આદિસ્વરૂપમાં સ્થિતિ થાય એજ વાસ્તવિક મોક્ષ છે, એટલે મોક્ષમ લેકાંતરગમન માનવું ઉચિત નથી શ્રતિભગવતી પણ “ન તજી મુળા કતÁતિ '' (તે જ્ઞાનીના પ્રાણ લેકાંતરમાં ગમન કરતા નથી ) એ વચનથી એજ વાત દર્શાવે છે. યોગના પરિપાકથી સાધકન આતિવાહિકદેહતી તેના સ્થલશરીરના બ્રહ્મરંધ્રમાં સ્થિતિ થાય ત્યારે તેને પિતાનું સ્થલશરીર મેટા બ્રહ્માંડજેવડું જણાય છે, તે પુણાકાર ૨ માંડને ઉપરનો ભાગ જે ખોપરી તે સિદ્ધશિલા ને બ્રહ્મારંધ્ર તે સિ નું સ્થાનક છે એમ જે તમે કહે છે જ્યાં સુધી માયાના પરિણામરૂપ આતિવડિક (લિગ) દેહને સદ્દભાવ છે ત્યાં સુધી મેક્ષ માન એ ચિત નથી, પણ માવિકભાવનો સર્વથા આત્યંતિક અભાવ થાય ત્યારે, મેક્ષ સંભવે છે. સાધકને પ્રોત્સાહન કરવા માટે સિદ્ધના સ્વરૂપની ક પના કરી છે, પણ સ્વફપસ્થિતિ એજ મોક્ષ છે એમ જે તમે કો તે સિદ્ધાંતથી કાંઈ વિરોધ નથી પૂર્વોક્ત મેક્ષ એ ચિત્તના નિરધદ રા થઈ શકે છે માટે યોગ એ પુરુષાર્થરૂપ છે. શંકા –દય. પરમેશ્વરના દૂતે કહેલી રીતે ભક્તિ કરવાથી જગતના પ્રલયકાલે ન્યાયને દિવસે-ભક્તને સર્વદાનું સ્વર્ગ અને પૂર્વોક્ત ભક્તિ ન કરવાથી અભક્તને સર્વદાનું નરક મળે છે. સ્વર્ગમાં સ્ત્રી આદિ નાના પ્રકારનાં વિષયસુખનાં ઉત્તમ સાધનો છે, ને નરકમાં નાના પ્રકારનાં ઘણાં ભયંકર દુઃખે રહેલાં છે. ઈશ્વરના દૂતે ઉપદેશેલી ભક્તિ કરવાથી મનુષ્યને સર્વદાનું સ્વર્ગ મળવાવડે કૃતાર્થપણું થવાથી
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy