SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ عمر میں نے جی مر مرعي مرمرم مرمر در دوره શ્રીયોગકૌસ્તુભ [સોળમી " वेदेषु यज्ञेषु तपःसु चव दानेषु यत्पुण्य फलं प्रदिष्टम् । अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थान मुपैति चाद्यम् ॥" " तपस्विभ्योऽधिको योगो ज्ञानिभ्योऽपि मतोऽधिकः । कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवाजन ॥" અર્થ –વેદમાં, માં, તપમાં અને દાનમાં પુણ્યનું જે ફલ કથન કરાયેલું છે તે સર્વને જાણીને યેગી તેનું ઉલ્લંઘન કરે છે, અને આદ્ય એવા ઉકષ્ટ સ્થાનને પામે છે. તપસ્વીઓથી યેગી અધિક છે, જ્ઞાનીઓથી પણ ભેગી એક માને છે, અને કર્મીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે, માટે હે અર્જુન ! તમે યોગી થાઓ, જે ગીઓ પોતાના મનને વશ વર્તી છે તેજ પુરુષનામને યોગ્ય છે, તેના સંબંધમાં શાસ્ત્રમાં કહ્યું છે કે – "एतावति धरणितले सुभगास्ते साधुचेतना पुरुषाः । पुरुषकथासु च गण्या न जिता ये चेतसा स्वेन ॥" ભાવાર્થ-આ પૃથ્વીઉપર જેઓ પિતા ચિત્તવડે જિતાયા નથી તે પુરુષો સારા ભાગ્યવાળા, સારી બુદ્ધિવાળા ને પુરુષની વાતોમાં ગણવાયેગ્ય છે. નમન કરવા ... પુરુષ પણ તેજ છે મ નીચેનું શાસ્ત્ર વચન કહે છે:– " हृदयबिले कृतकुण्डल उल्वणकलनाविपो मनोभुजगः ।। यस्योपशान्तिमगमञ्चन्द्रवदुदितं तमव्यर्थ न्दे ॥" | ભાવાર્થ-હદયરૂપ રાફડામાં ઘુંચળું વા ને પડેલ તીર્ણ વિષવાળો મનોરૂપ સર્પ જેને ઉપશાંતિને પામે છે તે ચંદ્રની પિઠે ઉદય પામેલા અવ્યયને (અવિકારીને) હું નમસ્કાર કરું છું. યેગાનુજાનવડે જેમણે પરમતત્ત્વનું જ્ઞાન સંપાદન કર્યું છે તેમનું માહાસ્ય શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે:-- " यस्यानुभवपर्यन्ता तत्वे बुद्धिः प्रवर्तते । तदृष्टिगोचराः सर्वे मुच्यन्ते सर्वपातकैः ॥"
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy