SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) સૂત્ર - ૨૯:- સત્ ની વ્યાખ્યા ૨૯૧ [ (૫૧) સૂત્ર - ૨૯:- સત્ ની વ્યાખ્યા – વાસ્તવિક વસ્તુને સત્ કહેવાય છે. - દરેક સત્ વસ્તુ, ત્રિગુણ સ્વભાવવાળી છે. > સતુ, તે જ ઈશ્વર છે. સઘળો તેનો વિસ્તાર છે. તે રીતે ઈશ્વર સર્વવ્યાપક છે. > ત્રિપદીમાં વિશ્વવિજ્ઞાનનો ખજાનો છે. उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ॥२९॥ અર્થ - ઉત્પાદ (ઉત્પત્તિ) વ્યય (નાશ) અને ધ્રૌવ્ય (સ્થિરતા) યુક્ત | હોય તે સત્ કહેવાય છે. વાસ્તવિક વસ્તુને સત્ કહેવાય છે : સતુ = વિદ્યમાન વસ્તુ, અસ્તિત્વ ધરાવતી વસ્તુ. જે કોઈપણ વસ્તુ વાસ્તવિક હોય તેને “સ” કહેવાય છે. તેવી “સત્ વસ્તુ અવશ્ય ત્રણ સ્વભાવ, કે ત્રણ ગુણધર્મ સહિત જ હોય. અથવા બીજી રીતે કહીએ તો, આ ત્રણ ગુણધર્મો જેમાં ન ઘટતા હોય તે વસ્તુ “સ” ન હોય. તેને અસત્ (અવાસ્તવિક) કહેવાય. ટૂંકમાં કહીએ તો, જગતમાં બધી જ વસ્તુ ત્રિગુણાત્મક છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જે સઘળા શ્રુતજ્ઞાનનું બીજ કહેવાય છે. તે ત્રિપદી પણ આ જ છે. વર્તમાન ભૌતિકશાસ્ત્રનો પદાર્થ અને ઉર્જાનો નિયમ પણ આ જ વસ્તુને દર્શાવે છે. (જુઓ પૃ. ૧૩થી ૧૭ અને પ૮થી ૬૪) ક સત્ય અને અસત્ વસ્તુને સમજવા માટે પાંચ મુદ્દા - (૧) સત્પદ - શબ્દ કે શબ્દોથી બનેલું પદ હોય, અને તેનો કોઈ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy