SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૪૮) સૂત્ર - ૨૪ :- પુદ્ગલના અન્ય ૧૦ પ્રકાર ૨૭૪ શબ્દ ભૌતિકપદાર્થ (પુદ્ગલ) છે, તેથી તેનું અંકન (ટેપરેકોર્ડીંગ) થાય છે, અને અન્ય સ્થળે મોકલી શકાય છે. કર્મોનો ૪ પ્રકારનો બંધ. → પ્રકાશ અને અંધકાર બંને પણ ભૌતિક પદાર્થ છે. અંધકારનું પણ સ્વતંત્ર અસ્તિત્વ છે. -> આતપ = ગરમ પ્રકાશ. ઉદ્યોત – ઠંડો પ્રકાશ. शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमश्छायाऽऽतपोद्योतवन्तश्च ॥ २४ ॥ અર્થ :- (૧) શબ્દ, (૨) બંધ, (૩) સૂક્ષ્મતા, (૪) સ્થૂલતા, (૫) સંસ્થાન (આકાર), (૬) ભેદ, (૭) અંધકાર, (૮) છાયા, (૯) આતપ અને (૧૦) ઉદ્યોત આ સર્વે, ૧૦ પુદ્ગલોના પરિણામ છે. પૂર્વના સૂત્રમાં સ્પર્શાદિ-૪ ગુણધર્મો બતાવ્યા તે પુદ્ગલ (ભૌતિકપદાર્થ)ના મૂળભૂત ગુણધર્મો છે. એટલે કે સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુંથી માંડી સર્વપ્રકારના સ્કંધો (molcules)માં સદા માટે હોય છે. જયારે આ સૂત્રમાં બતાવ્યા છે તે, શબ્દાદિ-૧૦ પુદ્ગલના વિકારો છે. પુદ્ગલસ્કંધોના તે વિવિધ રૂપાંતરો છે. પુદ્ગલ પદાર્થના વિવિધ પ્રકારના બંધારણ કે સંયોજનોથી ઉદ્ભવેલા છે. દરેક પુદ્ગલ પદાર્થમાં તે હોય જ તેવો નિયમ નથી. બીજા શબ્દોમાં કહીએ તો સ્પર્શાદિ-૪ સ્વાભાવિક ગુણધર્મો છે, જ્યારે શબ્દાદિ-૧૦ વૈભાવિક ગુણધર્મો કે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy