SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) સૂત્ર - ૧૯:- માનવનું મન ૨૩૫ • મહેનત શરીરને મક્કમ બનાવે, તેમ મુશ્કેલી મનને મક્કમ બનાવે. Body has only needs mind has desires. મનને બેસાડો લઈ માળા, જુઓ પછી ભીતરની દોમદોમ સાહ્યબીના, સાતે પાતાલના અજવાળા. અંતરથી અંતરમાં ઉતરીને, અંતરને ધીરેથી કરી જુઓ સાદ, જીવતરનો અનહદ સંવાદ. © A contended mind is continuous feast. સંતપ્તમન સતત સુખ આપે. Peace of heart is the greatest victory a man can achieve. Hy સુખ જેવું એકેય સુખ નથી. A thought constantly repeated at last becomes a fixed habit (g વિચારનો વારંવાર અભ્યાસ થાય છે. તે છેવટે દઢટેવ બની જાય છે.) જેમ યથાર્થ ફોટો લેવા કેમેરોસ્થિર ગોઠવવો જોઈએ, તેમ આત્માનો અનુભવ કરવા, મનને પરમાત્મામાં અવશ્ય સ્થિર, એકાગ્ર કરવું જોઈએ. થાત કેવું સારું અગર જો મનને હોત પગ. કદી તો થાકી, ભટકીભટકીને જાત અટકી. અડગ મનને પહાડ પણ નડતો નથી, ઢીલા મનને રસ્તો પણ જડતો નથી. શરીરનો રાજા મન છે, તમામ ઈન્દ્રિયો તેની દાસી છે. મનને નમાવે એ માનવી. મન ચંગા તો કથરોટમાં ગંગા. ૦ મન હોય તો માળવે જવાય. મન એ નિસરણી જેવું છે, સારા વિચારો સદ્ગતિ કરાવે, ખરાબ વિચારો અધોગતિ. કર્મબંધ અને મોક્ષનું કારણ મન, જ છે. (૪) શ્વાસોચ્છવાસ - - શ્વાસોચ્છવાસ(૬ઠ્ઠી)વર્ગણાના પુદ્ગલોને લેવા મૂકવાની ક્રિયા તે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy