SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) સૂત્ર - ૧૭ :- ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. સાથે સરખાવે છે. આવી રીતે સૂર્યના ગુરુત્વાકર્ષણથી અવકાશી ચાદરમાં ગોબો રચાય છે. તે ગોબામાં અવકાશી ચાદરના મરોડને અનુસારે પૃથ્વી, સૂર્યની આસપાસ અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે જૈન તત્ત્વજ્ઞાન મુજબ આકાશ અરૂપીદ્રવ્ય છે તેથી આ વાત સંગત નથી. (જુઓ પૃ. ૨૩થી ૨૬) વળી વિજ્ઞાન મુજબ બીજી વિગતો પણ જોઈએ. આઇન્સ્ટાઇન મુજબ, ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત્ ચુંબકીય બળ, બંને મૌલિક રીતે સમાન છે ઃ : ૧૬૯ આઇન્સ્ટાઇન અને બીજાઓ વડે The unified field theory of graviton and electro magnetismના નામે વિકાસ પામ્યો છે. આઇન્સ્ટાઇન અને ઇન્ફલેડના શબ્દોમાં “The electro magnetic field is, for the modern physicists as real as the chair on which he seats.' આગળ તે જ લેખક કહે છે “A new concept apperas in physics the most important invention since Newton's time. 'The field.' It needed greatest scientific imagination to realise that it is not charges nor the particles but the field in the space between the charges and the particles which is essential for discription of physical phenomena." This field is in fact the medium through which the binding forces of gravitation and electro magnetism operate and keep the microscopic as well as the macroscopic world together. (ભૌતિક શાસ્ત્રમાં એક નવો વિચાર બહાર આવ્યો છે જે ન્યૂટનના સમયથી મહત્ત્વની શોધ મનાય છે. The field. તે charge પણ નથી અને Particle પણ નથી, પરંતુ charge અને Particle ની વચ્ચેની જગામાં રહેલું field છે, જે કોઈ ભૌતિક ઘટના ઘટવા માટે જરૂરી છે. વાસ્તવમાં આ field એ એવું માધ્યમ છે જેમાંથી ગુરુત્વાકર્ષણના બંધન કારક બળો અને વિદ્યુતચુંબકીય બળો પ્રવૃત્ત થાય છે અને સ્થૂળ વિશ્વ સ્વરૂપ અને સૂક્ષ્મવિશ્વસ્વરૂપને એક સાથે રાખે છે.) The Field એ એક એવું માધ્યમ છે જેમાંથી ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળો કાર્ય કરે છે. તે સ્થૂળ વિશ્વસ્વરૂપ (Macroscopic world) અને સૂક્ષ્મવિશ્વ (Microscopic World) (અણુ-પરમાણુંઓના) સ્વરૂપને એક સાથે પકડી રાખે છે. ભારે વસ્તુઓના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વિશ્વ પર સત્તા ધરાવે છે. જ્યારે અણુના બંધારણમાં ઇલેકટ્રોન, પ્રોટોનને
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy