SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૨૨) સૂત્ર-૯ અને ૧૦:- સર્વ આકાશ અને પુદ્ગલ અનંત છે > સર્વ આકાશના અનંત પ્રદેશો છે. -પ્રદેશ (Elementry cell) ની વ્યાખ્યા. - આધુનિક વિજ્ઞાન ઘનીભૂત પુગલોને Matter અને વિખરાયેલા પુગલોને Energy (ઉર્જા, શક્તિ) કહે છે. - અનંત પરમાણુંઓનો બનેલો સ્કંધ જ (molecule) દેશ્ય બને છે. બાકીના હંમેશાં અદશ્ય હોય છે. વાસસ્થાનત્તા: Ital संख्येयासंख्येयाश्च पुद्गलानाम् ॥१०॥ અર્થ - સર્વ આકાશના અનંતા પ્રદેશો છે. (૯) પુદ્ગલ દ્રવ્યના | પ્રદેશો સંખ્ય, અસંખ્ય અને અનંત છે. (૧૦) આ સૂત્રના સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવ્યું છે કે તોફાનોરચાનક્તા:પ્રવેશ: (અર્થ :- લોક અને અલોકના આકાશના સર્વે મળીને અનંતા પ્રદેશ થાય છે.) સર્વ આકાશના અનંતપ્રદેશ છે. પ્રદેશની વ્યાખ્યા - પ્રદેશ, એટલે કોઈપણ પદાર્થનો અવિભાજ્ય (નાનામાં નાનો-છેલ્લામાં છેલ્લો કણ elementry cell જેના હવે આગળ બે વિભાગ ન થઈ શકે તેવો) અંશ. પુદ્ગલ (ભૌતિક) પદાર્થમાં તે અવિભાજય અંશ (સ્કંધ સાથે જોડાયેલો ન હોય તેવો છૂટો-સ્વતંત્ર) પરમાણું હોય છે. ધર્મ, અધર્મ, આકાશ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy