________________
, પ્ર - આત્માનો સ્વભાવ તો સ્વ-પપ્રકાશક છે. તો સમ્યગ્દષ્ટિ જીવને સ્વાનુભૂતિના સમયે F પર જાણાય છે કે કેમ ?
સમાધાન :- સ્વાનુભૂતિના સમયે બહાર ઉપયોગ નથી એટલે પર-પરયો જાતા નથી. પોતાનો ઉપયોગ અંદર છે અને તેમાં અનંતગુણની પર્યાયો જણાય છે, માટે સ્વ-પપ્રકાશકપણે ત્યાં પણ છે ઊભું રહે છે, તેનો નાશ થતો નથી. સમ્યગ્દર્શન-સ્વાનુભૂતિની પર્યાય પ્રગટે છે તે કાળે પોતે
આનંદગુણને વેદે છે, પોતાના અનંતગુણ વેદનમાં આવે છે. માટે પોતે પોતાને જાણે છે અને પોતે આ બીજા ગુણ-પર્યાયોને પણ જાણે છે અને તેથી સ્વ-પપ્રકાશકપણું છે. સ્વાનુભૂતિના સમયે સ્વને 6 3 અટલે કે જ્ઞાન પોતે પોતાને જાણે છે અને પર એટલે કે બહારના શેયને નથી જાણતું, પણ પોતે જે
અંતરમાં જ્ઞાન-શૈય-જ્ઞાતા સ્વરૂપ એવા પોતાને અભેદપણે જાણે છે, પોતાની અનંત પર્યાયોને જાણે છે. તે અને તે પર્યાયનાં નામ નથી આવડતાં, પણ પોતાને અનંત પર્યાયનું વેદના થાય છે તેને ; જાણે છે. ચૈતન્યચમત્કાર સ્વરૂપ આત્મા છે, તેની અનેક જાતની પર્યાયને તે જાણે છે તે અનુભવના કાળે પઅકાશકપણું છે/અને ઉપયોગ બહાર હોય ત્યારે તે બહારનું જાણે છે પણ તેમાં એકત્વ
થતો નથી. (અનુભવ કાળે) પોતે પોતાનો જ્ઞાયક રહે છે, જ્ઞાતાની ધારા ચાલે છે અને ઉપયોગ ની બહાર હોય છે ત્યારે તેનાથી જુદો રહીને પરને જાણે છે. એટલે કે પોતે પોતાને જાણે છે અને |બીજાને પણ જાણે છે. આ રીતે સવિકલ્પદશામાં સ્વ-પપ્રકાશકપણું છે અને અંતરમાં પોતે પોતાને ! તે જાણે છે અને પોતાના અનંતગુણ-પર્યાયોને જાણે છે તે નિર્વિકલ્પદશાના કાળનું સ્વ-પપ્રકાશકપણું છે
છે. અનેક જાતની પયયો તેને સ્વાનુભૂતિમાં પરિણમે છે તેને જાણે છે તથા પોતાને અભેદપણે 4 જાણે છે. આ રીતે બધું જાણે છે તે નિશ્ચય સ્વપપ્રકાશકપણું છે. છે પરને જાણે તે વ્યવહાર એટલે કે તે પરને નથી જાણતો એવો તેનો અર્થ નથી. વ્યવહાર છે.
એટલે કે બીજાને જાણતો નથી અને બીજાને જાણે તે કેહવા માત્ર છે એવું નથી. પરને જાણે છે. 6 છે પણ તે બીજુ-બહારનું-શેય થયું એટલે વ્યવહાર કહેવાય છે. (સ્વાનુભૂતિદર્શન-૨૮) ©©©©©©©©©©OSS