________________
矿物制计数论教学研讨会隆炉架图论熱炒砂制砂机
૧. દ્રવ્યનય - અનંત ધર્માત્મક આત્મદ્રવ્ય દ્રશ્યને પટમાત્રની માફક ચિન્માન છે. જેમ વત્રમાં ? કેટલા તાણ, કેટલું લાંબુ–પહેલું કે કે રંગ– અવા કોઈ ભેદને લક્ષમાં ન લેતાં એકરૂપ સામાન્ય વસ્ત્ર
તરીકે જોતાં “આ વસ્ત્ર છે એમ જણાય છે, તેમ અનંત ઘર્મોવાળા આત્માને દ્રવ્યનયથી જતાં સિદ્ધ છે સંસારી, સાધક કે બાધક એવા કોઈ પર્યાયભેદે કે દર્શન–જ્ઞાનચારિત્ર એવા ગુણભેદે ગૌણ કરીને એકરૂપ છે સામાન્ય ચૈતન્યરૂપે આત્મા જણાય છે.
૨, પર્યાયનય - અનંત ધર્માત્મક આત્મદ્રવ્ય છે તે પર્યાયન, તંતુમાત્રની માફક દર્શનશાનાદિમાત્ર જ છે; જેમ વસ્ત્ર તંતુમાત્ર છે તેમ આત્મા પર્યાય દર્શનશાનચારિત્રાદિમાત્ર છે. પર્યાયનય તે અતજ્ઞાનને 1 પ્રકાર છે તે પર્યાયનયથી જોતાં આત્મદ્રવ્ય દર્શન–જ્ઞાન–ચારિત્રાદિમાત્ર જણાય છે. દ્રવ્યનયથી અભેદ એકરૂપ ૪ ચૈતન્યસ્વભાવમાત્ર જણાય છે ને પર્યાયનયથી તે આત્મા જ્ઞાન-દર્શન–ચારિત્ર વગેરે ગુણ–પર્યાયના ભેદ વાળ. A પણ જણાય છે, એવો આત્માને સ્વભાવ છે.
૩. અસ્તિત્વનય - આત્મદ્રવ્ય અસ્તિત્વને સ્વદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વવાળું છે; લેહમય, તારીને કામઠીના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને સ ન્મુખ તીરની માફક. અનત ધર્મના જ આ પિંડરૂપ આપ્યું આત્મદ્રવ્ય તો- પ્રમાણને વિષય છે, અને તેને જ અસ્તિત્વનયે જોતાં તે આસ્તિત્વવાળું છે. જિ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવથી આત્મા અસ્તિત્વવાળે છે, એમ અસ્તિત્વનય થી અસ્તિને જ લક્ષમાં યે .
'' ''૪. નાસ્તિત્વનય - આત્મદ્રષ્ય માસ્તિત્વને પદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિત્વવાનું છે. આ IT અલેહમય, દેરીને કમઠીના અંતરાળમાં નહિ રહેલાં સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યમુખ | એવા પહેલાંના તીરની માફક અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બંને ધર્મો એક જ વસ્તુમાં એક સાથે રહેલાં છે;
મહમહમહા-કાહવા હવામાન હાલમાહાહાહાકાર
ર
આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે....સમકિત એ કોઈ જુદી જ વસ્તુ છે. સમકિત વિનાની ક્રિયાઓ એકડા વિનાનાં મીંડાં છે. સમકિતનું સ્વરૂપ ઘણું જ સૂક્ષમ છે. હીરાની કિંમત હજારો રૂપિયા હોય છે, તેના પાસા પડતાં ખરેલી રજની કિંમત પણ સેંકડો રૂપિયા હોય છે, તેમ સમકિત-હીરાની કિંમત તો અમૂલ્ય છે, તે મળ્યો તો તો કલ્યાણ થઈ જશે પણ તે ન મળ્યો તોપણ “સમકિત એ કાંઈક જુદી જ વસ્તુ છે'એમ તેનું માહાસ્ય સમજાઈ તે મેળવવાની તાલાવેલીરૂપ રજો પણ ઘણો લાભ આપે છે.
જાણપણું તે જ્ઞાન નથી. સમકિત સહિત જાણપણું તે જ જ્ઞાન છે. અગિયાર અંગ કંઠાગ્રે હોય પણ સમકિત ન હોય તો તે અજ્ઞાન છે. ૬૨.